________________
(૧૩) નિયમ કરે. ફલ વનસ્પતિને નિયમ યાજજીવ માટે ગ્રહણ કર. સચિત્તને બને તે સર્વથા યા યથાશક્તિ ત્યાગ કર. પનર કમ દાનના વ્યાપારને અવશ્ય ત્યાગ કરે. આ બાબત શાસ્ત્રકાર જ્યારે ભાર દઈ ત્યાગ કરવા ઉપદિશે છે ત્યારે આજકાલ અનેક શ્રીમંત ગણાતા શ્રાવકે મીલ, જીન, પ્રેસ, ફેકટરીઓ, અને માઈનસ (ખાણો) ના મહા આરંભદાયક વ્યાપારમાં મશગુલ થઈ રહ્યા છે. જે મીલ પ્રમુખના આરંભનું વર્ણન કરતાં એક ગ્રંથ થવા પામે, આમ ત્રાસદાયક રીતે અનેક જીને વિનાશ થતાં પણ આ મીલ પ્રમુખના માલેકેના મગજપર અસર થતી નથી; તેનું કારણ કલિકાળને કેર અને તેથી તદ્દન નિઃશક પરિણામ થવાથી તેઓને સ્વને પણ તેથી મુક્ત થવાને વિચાર આવે. આખી જીદગી નિષ્ફળ કરી, અનેક પાપની પોટલી શિરપર બાંધી, પિતે એકલેજ દુર્ગતિમાં કડવા ફળ ચાખશે. ભવભરૂએ તેથી વિરમવું જોઈએ. આ મહા આરંભદાયક મીલ વગેરેના શેર લેવા કે તેના પાર્ટનર (ભાગીદાર થવું યા દલાલી કરવી વગેરેથી આત્માથી જનેએ દૂર રહેવું. જમીનદારોને પણ અનેક આરંભે કરવા કરાવવા પડે છે તેથી નિર્દોષ વ્યાપારથી આજીવિકા ચલાવવી યુક્ત છે. એકાશનાદિ વ્રત નિત્ય કરવા, પર્વને દિવસે તથા કલ્યાણકાદિ અઠ્ઠાઈના દિવસેને વિષે મૈથુનને અવશ્ય ત્યાગ કરો તથા બીજા પણ આરંભે વર્જવા. .
આઠમું વ્રત કુમારપાળ મહારાજે સાતે વ્યસનને દેશમાંથી સમુદ્રમાં કયાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org