________________
(૧૩૧)
કરવા. કલિકાળમાં તેનુ પ્રમળ વધતું જ જાય છે તા ભવીરૂએ વિચાર કરવા. )
છઠ્ઠું વ્રત. વર્ષાકાળમાં શ્રી પાટણના સીમાડાની બહાર ગમન કરવાના નિષેધ હતા.
કુમારપાલ મહારાજની જેમ કૃષ્ણ વાસુદેવ પણ ચાતુર્માંસને વિષે દ્વારિકાની બાહાર ગમન કરતા નહિ, તેમ શ્રાવકે એ અવશ્ય કરી છઠ્ઠા નંતને વિષે અતિ સક્ષેપ કરવા. અઢાર દેશનુ’ સર્વે પરિપણું ધરાવનાર કુમારપાળ અને ત્રણ ખડના ધણી શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા અનેક પ્રકારની રાજકીય ખટપટ હોવા છતાં ચાતુમાસને વિષે કેવી નિવૃત્તિ મેળવતા, આવી નિવૃત્તિ પ્રાપ્ત કરીને પણ સામાયક, પાષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ્ અને પ્રભુ ભક્તિ વગેરેમાં તેઓ પ્રાયઃ લીન રહેતા. વળી ચાતુમાં સને વિષે વર્ષાના કારણે લીલકુગ વગેરે વનસ્પતિ થવાથી તથા અનેક ત્રસ જીવ ઉત્પન્ન થવાથી ભવભીરૂ શ્રાવકે અવશ્ય દિશી પરિમાણુ કરવું જોઇએ. ચાતુર્માસને વિષે કુમારપાળ મહારાજપર પરસૈન્ય આવતાં છતાં પણ તેમણે વ્રતનુ પાલન કર્યું હતું. વળી પૂર્વે સિ' શ્રેષ્ટિએ પણુ દિશી પરિમાણુના નિયમને અ ંગે પાદાપગમન નામનું અનશન કરી તે એક માસે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિ પદ મેળવ્યુ` હતુ` પણ વ્રતના ભંગ કર્યો નહ તેની જેમ શ્રાવકે લીધેલા વ્રતનુ પાલન કરવુ' જોઇએ. શેષાઢાળ તથા યાવજીવ માટે અને ત્યાં સુધી દિશી પરિમાણુ ક રવુ જોઇએ. અનાર્ય દેશેામાં જવાથી પ્રાયઃ બુદ્ધિની જીવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary:org