________________
(૧૩૦) રહેનાર, નાન-દાતણ દેહશુદ્ધિ કરનાર, જાતિકુલ પ્રમુખથી આ જીવિકા ચલાવનાર, માયાધારી, ગૃહસ્થના કાર્ય કરનાર. (ઈત્યાદિ) - યતિ નામ ધરાવે છે તેઓને ઉત્તરાધ્યયનમાં પાપ શ્રમણ કહી બોલાવ્યા છે. તેવા અનેક કુગુરૂઓના ફંદમાં અને વિવેકી એવા અનેક શ્રાવક શ્રાવિકા ફસાયેલા જોવામાં આવે છે; તે તેવા પરિગ્રહવંતથી સદા દૂર રહેવું, તેનું મુખ પણ જેવું અકલ્યાણકારી છે, તેવા કુગુરૂઓને કઈ પ્રકારે ઉત્તેજન આપવું નહિ. સામાન્યપણે પરિગ્રહ રાખનાર રત્નાકર પચ્ચીશીના કત રત્નાકર સૂરિને એક શ્રાવકે પરિગ્રહનું સ્વરૂપ પૂર છતાં ગુરૂ મહારાજે ઘણું સ્પષ્ટપણે સ્વરૂપ સમજાવ્યા છતાં ઘણું દિવસ સુધી શ્રાવક કહે જે બરોબર સમજાતું નથી. ગુરૂ મહારાજે વિચાર્યું કે ન સમજવાનું કાંઈ પણ ગંભીર કારણું હોવું જોઈએ. તે બાબત પિતાને વિચારતાં સમજાયું કે હું મારી પાસે પરિગ્રહ ધરાવું છું તેથીજ તે શ્રાવક એ પ્રકારે કહે છે, એવું ધારી પિતે સર્વ પરિગ્રહ ત્યાગી નિસ્પૃહી બની બીજે દિવસે પાટ ઉપર જોવામાં મને હારાજ બિરાજે છે કે તુરતજ શ્રાવકે નમ્રપણે હસ્ત જેડી કહ્યું કે હે કૃપાનાથ! હવે હું યથાર્થ સ્વરૂપ સમયે, એમ કહી પોતે ગુરૂ મહારાજની સ્તુતિ કરી. આ પ્રમાણે પૂર્વે શ્રાવક પણ સ્થિર કરનાર હતા અને મુનિઓ પણ પિતાની ભૂલ સ્વીકારી સન્માનું સેવન કરવા તત્પર થતા. પરિગ્રહ પર મૂછ રાખનાર મુનિએ પણ પરિગ્રહને ત્યાગ સર્વથા કર ઉચિત છે અને શ્રાવક શ્રાવિકાએ પણ યથાચિત પરિમાણ કરવું. મીલ, જીન, પ્રેસ પ્ર મુખ કમાદાનના વ્યાપારે ખરેખર દુર્ગતિનું કારણ સમજી ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org