________________
(૨૮) ખાસ લક્ષ સખવું યુક્ત છે. મુનિએ સાધવી તથા શ્રાવિન પ્રચું અને પરિચય તથા સાધ્વીઓએ મુનિ તથા શ્રાવક પ્રમુખ પરથય રાખ યુક્ત નથી. નવવાનું બરાબર પાલન કરવું જેઓ આ મહાવ્રતનું ખંખ કરી જૈન મુનિનું લિગ. ધારણ કરી અનેક અનાચાર સેવે તે મહા પાપી શાસનની કેવલ હીલના કરાવે છે જે પિતે વ્રત પાલલાને અસમર્થ થયો હોય તે તે વેશને છોડી દેવે યુક્ત છે. પૂર્વે પણ આદ્રકુમાર તથા નંદીએણ મુનિને ( ભેગાવળી કમ અવશ્ય છતે ) તે પ્રસંગ પડતાં તેમને છેડી દીધો છે. કેમ કે ગધેડાની ઉપર હાથિની બાહ કદિ શોભે નહિ. મનથી પણ અબ્રહ્મને વિચાર થતાં રહને. મિની જેમ પ્રતિબોધ પામી વિષયથી વિરમી લાગેલ દોષનું પ્રાયશ્ચિત અંગીકાર કરી શુદ્ધ થઈ ચારિત્રનું પાલન કરવું જોઈએ. તેમ નહિ કરતાં જે વેશધારીઓ પ્રત્યક્ષપણે અનાચારનું સેવન કરે છે તે મહા કર્મ બાંધી દુર્ગતિના દાસ થવાના. કુમારપાળ મહારાજના વ્રતની દઢતાનું દષ્ટાંત લઈ હઈડે સાન લાવી વિષયથી વિરમવું યુક્ત છે.
પાચમું વ્રત. છકેડ સુવર્ણ મહોર, આઠ કોડ રૂપા મહેર, દશ સે (હજાર) તેલા મેટી કિમતના મણિરત્ન વિગેરે, બત્રીસ હજાર મણ ઘી, બત્રીસ હજાર મણ તેલ, ત્રણ લાખ મણ ચાવલ તથા ચણ, i જુવાર અને મગ આદિક ધાન્યના દરેકના પાંચ લાખ મુડા, ઘરહાટ સભા વહાણ ગાડી પાલખી ઈત્યાદિ; અગ્યારસે હસ્તિઓ, પચાસ હજાર રથ, અગ્યાર લાખ ઘોડા, અઢાર લાખ સુભટો -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org