________________
તેમજ તેવા અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે મુનિઓને આહાર પાણી ( દાનાદિ ) વહરાવે ત્યારે તેમની પણ મન શુદ્ધિ કયાંથી થાય? અન્ય ફરજ બજાવવી ચુક્યા છે. પૂર્વે પણ સાંભળીયે છીએ કે એક શ્રેણિએ મરરમાંથી દેત્રે સુકેલા સુગMી.
ખાને બદલે તેનાથી વિશેષ ગુણ ચોખા મૂકી તે રેખાની બીર કરી એક મુનિને વહાવવાથી તેમને પ્રબળ પ્રમત્ત ભાવ થયે. તેનું કારણ તપાસતાં પૂર્વોક્ત અન્યાય માલુમ પડ્યો. બાદ તે મુનિને સર્વ આહારનું વમનાદિ કરાવી શુદ્ધિમાં આયા આ ઉપરથી અન્યાયથી પ્રાપ્ત કરેલ દ્રવ્ય શ્રાવકોને તેમજ સુ. નિઓને પણ તે અશુદ્ધતાનું કારણ હોઈ કેટલું અનકારક છે તેથી પ્રથમ જ ન્યાયપાત દ્રવ્યથી આજીવિકા કરવાનું દ્રઢ ધ્યાન રાખવું. મુનિ એ પણ સ્વવર્તનમાં કટિબદ્ધ થઈ નિસ્પૃહપણે ઉપદેશ આપવા ઉદ્યમવંત થાય તે આ પ્રકારે અનીતિ અને અન્યાયે પ્રાપ્ત કરાતી આજીવિકામાંથી શ્રાવકને મુક્ત કરી શકે. કયારે એ ઉત્તમ સોનેરી અવસર આવશે કે રામ, હરિશ્ચંદ્ર, વિક્રમ અને કુમારપાલ મહારાજાના રાજ્યની જેમ ન્યાય વૈભવ સત્યતા પ્રમાણિકતા પ્રમુખનું સામ્રાજ્ય વર્તે ? Be honest, Speak the truth, Leave off immoriality. (પ્રમાણિકપણું ભજે, સત્ય વદે, અનીત ત્યજે !) ત્યારે કુમારપાળ મહારાજની જેમ પરમહંતપણાનું બિરૂદ પ્રાપ્ત થશે.)
ચતુર્થ વ્રત. ચતુર્થ વ્રતમાં કુમારપાળ મહારાજાએ ધર્મ પામ્યા પછી પરણુંવાનું નિયમ કર્યું ચાતુર્માસમાં મન વચન અને કાયા એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org