________________
- તેના પર રોકાશ વિગેરે હેવાથી ગણી લીધું અને ચેડા જ
વખતમાં તે મત્સ્યને માછીએ પકડી તેને ચીરતા પેટમાંથી શેઅસીઓ નીકળે તેના પર હલાંક શેઠકું નામ હોવાથી તે શેઠની દુકાને પાછો આવી ગયે. આથી શેઠને પ્રતિતિ પૂર્ણ થઈ અને “સત્યાથી જ વેપાર ચલાવ” એ નિશ્ચય કર્યો. તેમ કસ્વાથી અતિ લાભ થશે, માટે શ્રીમંત વળી રાજમાન્ય થયે, ઉત્તમ શ્રાવકના ત્રત પાળનાર અને સર્વ લેકે માં પ્રખ્યાત થયે કે આ સત્યજ વેપાર કરે છે. તેનું દાંત લઈ ઘણા લેકે સત્ય વેપાર કરવાને અરર્વત થયા અને વળી એથી પણ એની એટલી બધી અધિકતા થઇ કે તે હલાક શેઠનું જે કોઈ નામ દે તેનું ચહાય તેવું વિદત દૂર થઈ જાય; એ સર્વ લેકને નિ. ર્ણય થયે. જેનું નામ હજી સુધી ચાલુજ દેખાય છે. સમુદ્રમાં - હેડી-વહાણ હાંકનાર ખલાસીઓ હલેસાં પાણીમાં ચલાવતાં “હેલાશાહ હલાશાહ એ શબ્દ બોલે છે. તેઓ જેમ તે શેઠના પ્રમાણિકપણાને પ્રભાવે મહા સમુદ્ર ઉલંઘી જાય છે તેમ-જે ભો નીતિ ન્યાયથી વ્યાપાર નોકરી વગેરે કરી માગનુસારીપણાને પ્રથમ ગુણ ન્યાયપાત વૈભવનું સેવન કરે છે તે અનુક્રમે સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના અધિકારી થઈ સંસારરૂપી મહાસમુદ્રને પાર પામી નિર્વાણપદને પામે છે.
શાળાએ ન્યાયપાત દ્રવ્યથી આજીવિકા કરવાને આસ ખ્યાલ રાખવો જોઈએ. વળી મુનિઓએ આ બિચારા મુગ્ધ કર્યાદાન પ્રમુખના આરંભમય તથા અન્યાય પદ્ધ દ્રવ્ય ચળવનારા શ્રાવને પ્રસન્ન તેજ ઉપદેશ અવાર નવાર આપસની જર છે. કેમકે ગ્વા દ્રવ્યને આહાર અને આકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org