________________
(૧૩) પરલેકમાં અતિ દુઃખનું કારણ છે તેથી તેવાં અકૃત્યે સર્વથા વર્જવા. કહેલું છે કે “વિવિધ પ્રકારના ઉપાય અને છળ પ્રપંચ કરીને જે બીજાઓને ઠગે છે તે મહા મહિને મિત્ર બનીને પોતેજ સ્વર્ગ અને મેક્ષના સુખથી ઠગાય છે.” ઉપર લખેલાં નહિ કરવા ગ્ય અકૃ-ચારીને ત્યાગ કરવાથી નિવહ થાય. નહિ એમ સમજવું નહિ કેમકે નિવહ તે પિતાના પુણ્યને SEHElloy ulu .“ Honesty is the best policy " 344 માણિકપણું તે ઉત્તમ માર્ગ છે. જેના ઉપર હલાક શ્રેણીનું દછાત વિચારવું કે જે પ્રથમ અન્યાયથી વ્યાપાર કરતા હતા. એક વખત પુત્રની વહુએ કહ્યું કે સસરાજી! તમને અસત્ય વ્યાપાર કર એગ્ય નથી. શેઠે કહ્યું શું કરીએ આ સંસાર એ જ છે. ત્યારે વહુએ કહ્યું જે વ્યવહારશુદ્ધિ સર્વ પ્રકારના અર્થે સાધન કરવા સમર્થ છે, તે છ માસ તમે ન્યાયથી વ્યાપાર કરી જુઓ તે વાત શેઠે માન્ય કરી અને તેમ કરવાથી ગ્રાહકની વૃદ્ધિ થઈ માલ ઘણો ખપવા લાગ્યું અને છ માસિક હિસાબ કરવાથી એક પલ પ્રમાણુ (અઢી તોલા) સુવર્ણને લાભ થશે. તે વાત પુત્ર વધુને કહેવાથી તેણીએ કહ્યું કે આ ન્યાયપાર્જીત વિત્તથી કઈ પણ પ્રકારે હાનિ થાયજ નહિ, એ વાત સાંભળી શકે અજાયબ થઈ તે સેના ઉપર લેખંડ જડાવીને તેનું એક શેર તાળવાનું કાટલું કર્યું, તેના ઉપર પોતાના નામની મહોર છાપ મારીને દુકાનમાં તળવા માટે તે શેર રાખે. તે જેમ તેમ દુકાનમાં રખડતે પડ રહે તે પણ તેને લઈ જવાની કોઈની બુદ્ધિ થઈ નહિ પછી એ શેરની પરીક્ષા માટે શેઠે તેને એક નાના તળાવમાં નાખી દીધો. બનવા કાળથી તેને એક મસ્તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org