________________
(૧૨૨), છે. તેમજ શ્રાવકે વિશ્વાસઘાત પ્રમુખ દ વ ન્યાપાજીત દ્રવ્ય મેળવવા સત્ય બોલવું તથા ઉપરના દષ્ટાંત મુજબ સામાન્ય કારણેમાં પણ કદિ અસત્ય બોલવું નહિ. તેને માટે ઈ. ગ્રેજીમાં કહેવત છે કે –
Speak the truth and speak it ever". સાચું બેલ અને વળી તે (સત્ય) સદા બોલ. સત્ય વચનપર શાસ્ત્રમાં અનેક દષ્ટાંત છે તેનું મનન કરવું.
ત્રીનું વ્રત, ત્રીજા વ્રતમાં મૃત્યુ પામેલાનું દ્રવ્ય લેતા નહિ. (કલિકાળના મહિમા વડે આજકાલ અન્યાયપાત દ્રવ્ય એકઠું કરી
પર આત્માને મલિન કરનારા પ્રાણિઓ અનેક ચોરીનાં પાપાચરણે સેવી પિતાને દુર્ગતિમાં જવાનું સંબલ વહારે છે. જેવા કે વ્યાપાર નેકરી પ્રમુખમાં કૂડાં તેલ, કુડાં માપ, સારા નરતા માલમાં સેળભેળ, વસ્તુ લઈને પાછી આપવી નહિ, એકના આઠ દશ ગણા દામ કરવા, કુડા લેખ લખવા, લાંચ લેવી-દેવી, ઘરાકને છેતરવા, સારો માલ બતાવી હલકે આપ, ચોરાઈ વસ્તુ લેવી, દાણચોરી કરવી, જકાત ન આપવી, કઈ ચીજ શિકની લાવતાં યા કેઈ કાર્ય પ્રમુખે મોકલતાં ચોરી કરવી, હાથ ચાલાકી કરી ભય દેખાડી અન્યને ઠગવું, ખીસા કાતરવા, હિસાબમાં ઠગવું, ભૂમિપર પડેલી વસ્તુ ઉપાડી લેવી અને જેની હોય તેને ન આપતા યા જાહેરમાં ન મૂકતાં પચાવી પાડવી, તાળું ઉઘાડ ગાંઠ છે ચોરી કરવી, રેલવેની મુસાફરીમાં લગેજ ટીકીટ પ્રમુખની અનેકચારી અને વિશ્વાસઘાત વિગેરે અનેક ચારીના ભેદે છે તે આચરવાં, જે અતિ નિંધ છે. આલેક તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org