________________
( ૧૧૮ )
છૂટવાં મુશ્કેલ થશે, જેથી વચન શુદ્ધિને ખાસ ઉપયોગ રાખવા. ગૃહસ્થામાં અને ખેદની વાત છે જે મુનિપણુ અગીકાર કર્યાં છતાં પણ વચનશુદ્ધિના અવિવેક જેવામાં આવે છે. પ્રથમ તે ઘરને વિષે ઘરના મુખ્ય માણસે નમ્રતાવાળી ભાષા ખેલવી જોઈએ જેથી આસપાસના પુત્ર પુત્રાદિ પણ તેના વિનયવાન વિવેકી અને અને મુનિને વિષે પણ તેના નાયકાએ આ ખાખત સ્વયંમૈવ ખાસ ઉપયોગ રાખવા અને અન્યને અકુશથી પણ નિવારવા. પણ જ્યારે સાધુપણુ' અ‘ગીકાર કરી ભાષાસમિતિના ઉપયાગ ન રાખે અને સારા ગૃહસ્થને પણ ન છાજે તેવા વચના જેમ તેમ એલે તે તે અતિ લજ્જાસ્પદ છે; તે મુનિએએ તથા શ્રાવકે એ કુમારપાલ મહારાજના પ્રથમ વ્રતના નિયમપરથી ધડા લેવા જોઇએ. )
ખીજું વ્રત.
બીજા વ્રતમાં ભૂલ આદિકથી અસત્ય ખેલતાં આંખેલાદિ તપ કરતા. (જ્યારે વર્તમાન કલિકાલમાં શ્રાવકા કપાળનેવિષે પ્રભુ આાશુારૂપ તિલક (નિશાનિ–ચાંડલા) લાંબુ ચાઠું કરી વ્યાપારાકિને વિષે કપટ માયા મૃષાવાદપણે આખા દિવસમાં અનેક વાર અસત્ય ખેલે છે તે શું ? માર્ગાનુસારિપણાના પાંત્રીશ ગુણુ માંહેā પ્રથમ ગુણ ન્યાયેાપાત દ્રવ્યથી આજીવિકા કરે એવુ પ્રભુત્તુ' ક્રૂર માન ભૂલી જાય છે! હજી સમ્યકત્વ, અણુવ્રત અને દેશ વિરતિ પશુ તે ઘણુ દૂર છે. કેમકે જ્યાં મૂળ ( બીજ )નુ ઠેકાણુ નહિ તે શાખા વૃક્ષ ને ફૂલ ક્યાંથી સ*ભવે ? દુકાના પર ઘરાકીને ઢગવા તથા પેાતાની દુકાન છેડી ખીજે માલ ન ખરીદે તે માટે વિશ્વાસ પમાડવા ધના સેગન પણ ખાય અને કહે કે છેવટ આ ભાવ પડશે. અને સાગન ખાધા પછી ન્યૂન કહે ! અરે સાચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org