________________
(૧૧) શરમાવેલ આજ્ઞા પૂર્વક અહિંસામય ધર્મ તેજ સુધર્મ એ ત્રણ તત્વને સહનાર તથા પ્રાણને પણ ચલાયમાન નહિ થનાર એવા સમ્યકત્વધારક કુમારપાલ ત્રિકાલ જિન પૂજા કરતા, અ૪મી ચતુર્દશીએ પિષધોપવાસ કરતા, પારણાને દિવસે દષ્ટિએ પડેલા સેંકડો ગમે મનુષ્યોને યથાગ્ય આજીવિકા આપી સંતુષ્ટ કરતા, સાથે પિષધ કરનારાઓને પિતાને ઘેર પારણું કાવતા, ધનહીન થયેલ દરેક સાધર્મીને હજાર હજાર સેના મહા આપતા, એક વર્ષમાં સાધર્મીઓને કેડ સેના મહારનું દાન દેવા, એ પ્રમાણે ચાદ વર્ષોમાં ચદ કેડ સુવર્ણ મહારનું સાધમ એને દાન આપ્યું, અઠાણું લાખ દ્રવ્યનું ઉચિત દાન આપ્યું, બહેતેર લાખ દ્રવ્ય આપી કરજદારના લખત ફડાવ્યાં, એકવીશ જ્ઞાન ભંડાર લખાવ્યા, નિત્ય શ્રી ત્રિભુવનપાલવિહારમાં સ્ના
ત્સવ કરાવે, શ્રી હેમચંદ્રાચાર્યના ચરણકમલેમાં દ્વાદશાવ વંદન કર્યું, પછી અનુક્રમે સર્વ સાધુઓને વંદન કર્યું, પહેલેથી પિષયાદિવ્રત લેનાર એગ્ય શ્રાવકને વંદન તથા માનાદિક આપ્યું, અઢાર દેશમાં અમારિ પડહ વજઠ, ન્યાય ઘા વગડાવી, બીજા ચિદ દેશમાં ધનને બળે તથા મિત્રાઇને બળે જીવ રક્ષા કરાવી, ચારસે ચુંમાલીશ નવા જિન મંદિરે કરાવ્યા, સેળ દ્ધાર કરાવ્યા અને સાત તીર્થયાત્રા કરી.
• પ્રથમ વ્રત, પ્રથમ વ્રતને વિષે મારિ” એ જે અક્ષર સુખથી બોલાય તેપણ ઉપવાસ કરતા. (જ્યારે આજકાલબાદિને વશ બની મારિ નાંખીશ. મરતે નથી ? મરી જ! પ્રમુખ અનેક તુચ્છ વાકયે સહેજે બોલાય છે, પણ ભાઈ હસતાં બાંધ્યા કમતે રેતાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org