________________
(ai)
પાત શ્રી કુમારપાળ ભૂપાળના બાર તની સક્ષિપ્ત નોંધ,
*લેખક—મુનિ પુણ્યવિજયજી
કેટલાક શ્રાવકે સ્વ અને પરને એમ બન્નેને ઉપકાર કર્જાને સમર્થ છે. એવી રીતે તે બન્ને પ્રકારથી કુમારપાલ તેઓ ભ્રષાલની પેઠે સાર વાળા રત્ન સરખા હાય છે. અત્રે અંતમાં તે શ્રી કુમારપાળ મહારાજે ગ્રહણ કરેલ સમ્યકત્વમૂલ માર વ્રતના સક્ષેષ સાર લખવામાં આવે છે. જ્યારે એક રાજકા ભારના મેટા વહેવાર ચલાવવા છતાં તેમની વ્રતાદિમાં કેવી ઉત્તમ વૃત્તિ હતી ત્યારે આજકાલના શ્રાવકા જે તે રાજાની અપેક્ષાએ એક અશ માત્ર ઉપાધિવત હાઇને કેટલે દર પછાત છે તે તેનું તાદ્દેશ યાત વાંચવાથી આપણી પ્રમાદ દશા પ્રત્યક્ષ તરી આવશે. તે એક રાજા હૈાવા છતાં ( સકેામળપ શાને અંગે ) કેવા દઢ ચુસ્ત વ્રતધારી હતા ત વિચારો !!!
શ્રીકુમારપાલ રાજા સમકિત મૂળ ખાર તેને ધરનારા હતા; સમ્યકત્વ એ એક અપૂર્વ વસ્તુ છે જે સંસારમાં ભ્રમણ કરતા પ્રાણિને ઘણું પ્રયાસે અને ઘણે કાલે પ્રાપ્ત થઇ શકે છે. એવા સમ્યકત્વ વગરની કરણી લુણુ વગરના ધાન્યની જેમ તુચ્છ છે. અઢાર દૂષણ રહિત વીતરાગ જિનેશ્વર પ્રભુ તેજ સુદેવ; પચમહાવ્રતે યુક્ત, સવેગ ર’ગરૂપી તર’ગમાં ઝીલવાવાળા, શુદ્ધ પ્રરૂપણાના કરનાર તેજ સુગુરૂ, તથા તીર્થંકર મહારાજે
*
આ અભક્ષ્ય અનંતકાયની જીકના કર્તા શ્રી જુના¢નિવાસી મિ. પ્રાણલાલ મગળજીએ દીક્ષા લીધી હતી તેનું નામ મુનિ પુણ્યવિજયજી હતું જેમણે આ લેખ લખ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org