________________
( ૧૧૫ )
આ ખામત ખાસ ઉપયાગ રાખવા જોઈએ. કાઠીયાવાડ, ગુજરાત પ્રમુખ દેશમાં આ દોષ વધારે પ્રચલિત છે; તેથી તે વધારે ટીકાપાત્ર થાય છે. હવે તા ત્યાંના ભાઇઓ, એનાએ કઈક જાગૃત થઈ વધારે વખત કડવી ટીકાના પાત્ર ન થવાય તેમ ચેતી લેવાની પુરી જરુર છે.
છેવટે સમાપ્તિમાં આ ગ્રંથમાં જે કઇ મતિ મદ્યતાથી ઉસૂત્રતા આદિ દોષ લાગ્યા હોય તેની ક્ષમા ચાહું છું ઇતિ શમૂ. सर्वमंगल मांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥ १ ॥
Jain Educationa International
સમાપ્ત.
For Personal and Private Use Only
www.jainelibrary.org