________________
( ૧૧૪) તે માટે એટલે સ્નાન મારી-ખાલ, જળાશયામાં ન કરતાં ઉપર કહ્યા મુજબ જાપૂર્વક કરવુ. ઉચિત છે.
એટલું* ખાસ ધ્યાન રાખવુ' જે લઘુનીતિ (પેશાબ), વડીનીતિ (આડા) જિનમદિરથી જઘન્યપણે સે। હાથ દૂર કરવુ' જોઈએ તેમજ નાકનું લીંટ, અળખા પ્રમુખ જિનમદિરના કમ્પાઉન્ડમાં નજ નાખવાં જોઇએ. ઘણી જગ્યાએ જિનમ'દિર પાસે આરડી પ્રમુખમાં સ્નાન કરવાની જગ્યાએ શખવામાં આવે છે જે પાણી એકદર ગટર-મારીમાં જાય છે વળી ત્યાં સ્નાન કરવાની જગ્યાએ કાગળા કરવા, માં સાફ કરવું, અળખા લીંટ કાઢવાં, સાબુ પ્રમુખથી ન્હાવુ વગેરે અનેક દાષા સેવાય છે. તેથી કરીને તે પ્રમાણે આચરણ કરનારાઓને જાણતા છતાં જેએ આંખઆડા કાન કરી ચલાવે છે તેઓ પણ તેના જોખમદાર છે. આ માટે જેએથી અને તેઓએ યથાશક્તિ ઉપાય શેાધી તે તે દાષા દૂર કરવા, કરાવવા પ્રયાસ કરવા યુક્ત છે.
૫. શાસ્ત્રમાં કહેલ છે જે એઠું· ભેાજન મુકવું નહીં. કેમજે તેથી તેમાં અંતર્મુહૂતમાં અસખ્ય સમૂછિમ જીવની ઉત્પત્તિ થાય છે તેથી ખાવાની થાળી ધાઇ પીઈ જવી જોઈએ. આ આામૃત માટી જમણવારે-નાતામાં બહુ અણુાઉપયોગ જોવામાં આવે છે. વિરતીવ'ત તથા બીજા પણ વિવેકી શ્રાવક બંધુઓએ એવે પ્રસંગે ઉપયાગ પૂર્વક જરુર જોઈતું ખાવાપીવાનું લેવું; જેથી એઠુ વધવાના પ્રસગ ન આવે.
૬. તેવીજ રીતે પાણીના સંબંધમાં પણ સમજવાનુ છે. પાણી કાઢવાને માટે જુદાજ લાટા રાખવા જોઇ એ. એઠાં ભાજના પાણીના ગાળામાં બાળવાથી પણ પુર્વોક્ત દોષ લાગે છે તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org