________________
(૧૩) (કાથી બે ઘીની અંદ) તેમાં સમઈિમ પંચેન્દ્રિય છે ઉપજે છે, જેથી આ બાબત વિવેકી શ્રાવકે દયાના કેમળ પરિણામ રાખી ઉપગ રાખ જોઈએ.
૪. શરીરે અવ્યંગ (તેલ મર્દન-પીઠી ચળવી) ફરીને સ્નાન કરવું યા તે વગર ફક્ત સ્નાન કરવું હેય તે મરી, ખાળ, વગેરેમાં સ્નાન ન કરવું. કેમકે તે પાણીમાં શરીરના મેલ વગેરેને લીધે તે પાણી જેમને તેમ રહેવાથી અસંખ્ય સંમૂર્ણિમ જી ઉત્પન્ન થાય તથા ઘણે વખત યા દિવસ સુધી તે પાણી એક જગ્યામાં રહેવાથી તેમાં બીજા પણ અનેક ત્રસ જવાદિની ઉત્પત્તિ વિનાશ થાય છે. તેથી જ્યારે સ્નાન કરવું હોય ત્યારે નિર્જીવ જગ્યાએ રેતી પ્રમુખ હોય તેવા સ્થાને, જ્યાં સૂર્યના પ્રકાશથી તુરતમાં સુકાય જાય ત્યાં સનાન કરવું ઉચિત છે. વળી શ્રાવો નદી, તળાવ, કુંડ પ્રમુખમાં કદી નાન કરવું જોઈએ નહીં, તેથી અનેક જીની હિંસા થાય છે. વળી પાણીનું પરિમાણ રહેતું નથી. સૈદ નિયમવાળા શ્રાવકે તે બનતાં સુધી નદી પ્રમુખ જળાશયમાં હાવું ન જોઈએ. કેટલીક વખત ઝેરી જંતથી પ્રાણુ ખોવાને વખત આવે છે. અથવા પાણીમાં મુંઝાઈ જવાથી યા તરતાં ન આવડવાથી યા કોઈ તેવા રથાનમાં પણ પ્રમુખ ખેંચી જવાથી પ્રાણ જાય છે. લગેરે અનેક દોષ હોવાથી તેવા જળાશમાં સ્નાન કરવું નહિં. સ્મશાનાદિ જવાના કારણે ઉપયોગી શ્રાવક ધારે તે પાણી ગળીને સ્નાન કરી શકે છે. શ્રાવક અશુગલ પાણીથી સ્નાનાદિ કાંઈ કરી શકે નહીં, ત્યારે જળાશયમાં સ્નાન કરવુ - કીડા કરવી તે કેટલા દોષનું કારણ છે? આ બાબત વિશેષ વિવેચન ન કરતાં જે વિષય પર આ લખવું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org