________________
( K )
જ્યામાં કે જ્યાં તુરતમાં સુકાઈ જાય ત્યાં કરવા યુક્ત છે. પે થાય ઉપર પેશાબ કરવાથી શારીરિક પ્રત્યક્ષ નુકશાન છે. મારી, ગટર વગેરેમાં પેશાબ કરવાથી અસભ્ય સ‘મૂમિ મનુષ્ય પચે દ્રિય જીવા તથા કીડા પ્રમુખ ત્રસ જીવોની ઉત્પત્તિ વિનાશ થાય છે, તેથી તેવાં સ્થાના વવાં. શાસ્ત્રમાં મારી વગેરે સ્થાનકે પેશાખ કરનારને છઠ્ઠ એટલે એ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે ત્યારે પાયખાનામાં ઝાડા પ્રમુખ કરનારને કેટલા બધા દોષ લાંગે ? જેથી લઘુનીતિ (પેશાખ), વડીનીતિ (ઝાડા) છુટમાં કોરી જગ્યાએ જ્યાં સૂર્યના પ્રકાશ પડે ત્યાં કરવા ઉચિત છે.
૩. મુખમાંથી ખળખા નાંખતાં, નાકમાંથી લીટ કાઢતાં, થુકતાં, વમન (ઉલટી) થતાં, કાનના મેલ, પરૂ પરઠવતાં યા શરીરના કોઈપણ ભાગમાંથી લેાહી, રસી, પ્રમુખ પરવતાં, નિઈવ સ્થાનકે જ્યાં તરત સુકાઇ જાય, દિવસ હાય તા સૂર્યને પ્રકાશ પડે, તેવા સ્થાને ઘરથી દૂર જઈ પરઢવીને તેના ઉપર રાખ ખરાબર નાંખવી. આ બાબતનેા ઉપયોગ વિવેકી ધર્મામાએ જરૂર કરવા યુક્ત છે. વળી આ પ્રમાણે ઉપયેગ ધારે તા દરેક સમજુ માણસ કરી શકે તેમ છે. તેમ ન વર્તતાં અજયાએ પરઠવવાથી તેમાં અસખ્ય સમૂમિ પચે'દ્રિય જીવાની ઉત્પત્તિ વિનાશ થાય છે. વળી માંખી, કીડી, મકાડા પ્રમુખ જીવા તેને ખાવાના પદાર્થ સમજી ચાટે છે અને તેના સ્પર્શ થતાં તેની પાંખ, અંગ પ્રમુખ ખળખા, લીટ, પ્રમુખની ચીકાશને લીધે ચાટી જવાથી આવા અનેક ત્રસ જીવા પ્રાણ ખુવે છે વગેરે ઘણા દાષા થાય છે તેથી કારી જગ્યાએ પરઢવીને તુરતજ રાખથી ઢાંકી દેવું. નહીતર ફક્ત અંતર્મુહૂર્તના કાળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org