________________
( ૧૧૧) સુણ બેહેને! ઉપરની સૂચનાઓ વાંચી વિચારી તે મુજબ વર્તવા ઉજમાળ થશે તે અવશ્ય આપણે સારો ઉદય થશેજ
ચાદ સ્થાનકને વીષે ઉપજતા સછિમ મનુષ્ય પાકિય જીવની પ્રમાદ દેષથી સેવાતી હિંસા-તે સંબંધી કરેલે ઉલ્લેખ સમજી વિચારી જેમ બને તેમ ઉપયોગ રાખી તે દોષમાંથી મુક્ત થવા માટે યથાશક્તિ વીય ફેરવવું.
૧. જેઓ નાના ગામમાં રહે છે અથવા જેઓને નજીકમાં નદી, તળાવ, દરીયા કિનારે, જંગલ, ક્ષેત્ર, છુટી વાડ વિગેરે ભૂમિઓ હોય તેઓએ જ્યાં સુધી બને ત્યાં સુધી તેવા સ્થાનકેને વિષે ઝાડા (વીનીતિ) અર્થે જવું. કેમજે બંધેજ પાયખાનામાં જાય છે ત્યાં પ્રકાશની ખામી, હવાને અભાવ, દુર્ગધીના કારણે વિગેરેથી શારીરિક આરેગ્યતાને નુકશાન થાય છે તથા ધાર્મિક રીતે તપાસતાં ત્યાં કીડા વગેરે અગણિત ની ઉત્પત્તિ વિનાશ તથા અસંખ્ય સંમઈિમ મનુષ્યપંચંદ્રિયજીની ઉ૫ત્તિ. વિનાશ થાય છે. કેઈ તેવા રેગીને ઝાડા પેશાબ પર લઘુનીતિ, વડનીતિ કરવાથી ભયંકર રોગપણ લાગુ પડી જાય છે. સાથબને મૂળ વગેરેમાં ધાધરના રોગ ઘણાને લાગુ પડે છે. તે વગેરે અનેક શારીરિક અને ધાર્મિક નુકશાન ન થવાને અર્થે છુટમાં જવું તે બહેતર છે. તે પણ કેરી જગ્યાએ જ્યાં કીડી પ્રમુખનાં દર (સ્થાને) ન હોય. લીલોતરી, કાદવ, ભેજવાળી જગ્યા ન હોય તેવી ભૂમિને વિષે જવું. તેથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, તથા અનેક જીની દયા પળે છે, માટે તે બાબત ખાસ ઉપયોગ રાખવે,
૨. લઘુનીતિ (પેશાબ) કરે, તે પણ છુટમાં કેરી જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org