________________
(૯) ગેરનાં સ્વાદ મૂકો-સૂકા (યથાર્થ રીતે જોતાં સ્ત્રીઓ જ આવી અનેક ચીજો વિચિત્ર પ્રકારે બનાવી પુરૂષને રસઈદ્રિયને આધીન કરે છે); વિદલને ખાસ ઉપગ રાખે કાણુ કે તેમાં તમારે પ્રધાનપણું છે, કદાચ પુરૂષ વિરતિવંત ન હોય તે પણ તમે તેને આવા દેષમાંથી અટકાવી શકે છે; વેગણ (રીંગણ) પ્રમુખ શાકને ભડો કરવાને ત્યાગ કરે; અણુબેર ખાવાનો ત્યાગ કરો; વિકથાને પણ ત્યાગ કરે “ક્ષણ લાખેણો જાય ” જસ વિચારે, ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાવ, ચલિત રસ, વાશી માટે બહ ઉપગ રાખે; લેટ, મુર, અક્ષણાં, સેવ, વ, પાપડ પ્રમુખ, વિગેરે માટે લખેલી હકીકત ખાસ ધ્યાનમાં લીયે. ને તે પ્રમાણે વર્તે તથા જેને ઉપગ ન હોય તેને નમ્રતાથી કહા-શીખવે. અનંતકાયને ત્યાગ કરે; આ મનુષ્ય જન્મ સફળ કરવા માટે લીલી હળદર-આદુ, લસણ વગેરે ગમે તે રોગ છતાં પણ મૂકે; આપણે અનાદિને કર્મરૂપી રોગ ટળશે ત્યા
જ ખરૂં શાશ્વત સુખ પામશું ફાગણ ચોમાસું બેઠા પહેલાં તેલ આઠ માસ માટે સારા ઠામમાં ભરાવી રાખે અશાડ - માસામાં ખાંડ, કાજુ, બદામ, પસ્તા, દ્રાક્ષ વગેરેને ઉપયોગ બંધ કરે; સુકવણી અશાહ ચેમાસા પહેલાં વાપરી નાંખે અને ત્યારથી કાર્તિક ચેમાસા પર્યંત તેને ત્યાગ કરે; લીલે વાંસ, બીલી, બીલાં, કેરડા, નાગરવેલના પાનને જલાંજલિ આપક પરદેશી મેંદો, પરસુદીને લેટ કે બજારમાંથી મંગાવ બંધ કરે, ભલે જરા તસ્દી લેજે પણ તેથી અનેક જીવને આશીર્વાદ મળશે. પાણુ ઘીની માફક વાપરે અને મજબુત ગરણું વતી દિવસમાં બે ત્રણ વખત ગળવા શ્રમ ઉઠાવશે તે પરભવે
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org