SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ( toe) નાંખી દે કે ખારા પાણીના સખારા મીઠા પાણીમાં નાંખી આવે કે મીઠા પાણીના સખારા ખારા પાણીમાં નાંખી આવે, પાણીના એઠા વાસણુ ગાળામાં એળે; વળી તમે નાકર ઉપર વિશ્વાસ મુકી તમારા જમેલા એઠા વાસણા એમને એમ મૂકી હીડાળા ઉપર કે સુખશય્યામાં આરામ કરો, પછવાડે એ કલાક સુધી તે વાસણા પડવા રહે અને તેમાં ધમાધમ જીવા પડી તરડીયાં મારી પ્રાણ છેાડે; ખરી રીતે શ્રાવકના એજ ધર્મ છે કે થાળી વગેરે ધાઇને પીઇ જવું ોઇએ, કારણ તેમાં બે ઘ ડીમાં અસખ્ય જીવ ઉપજે; વળી પ્રમાદને લીધે પાણીયાસ આગળ ગાળાની આસપાસ લીલ પણું થઈ જાય; આવા અનેક દોષો આપણા પ્રમાદથી થાય છે. જો તમારાથી આવું કામ થવું અશક્ય હોય તા નાકર પાસે ઉભા રહી યત્નાથી કરાવવું તે પણ ચેાગ્ય છે; નહિતર પુછ્યરૂપી મુડી વ્યાજ સુદ્ધાં ખાઈ જવાના, ત્યારે પરભવે ક્યાંથી સુખ મળશે. અજરામર સુખ લેવાને અવસર આવ્યા છે છતાં શામાટે વિષય-કષાયને વિકથામાં ગરકાવ થઈ જાએ છે ! પ્રમાદ મૂકે! અને મનુષ્યજન્મનુ સાર્થક કરે ! દુષ્ટ પ્રમાદજ દુર્ગીતિને વિષે લઇ જવામાં માટી તસ્કર સમાન છે, જેથી ચેતા ! ૮. ચાર મહા વિગઈને અવશ્ય ત્યાગ કરી; આઇસક્રીમ ખરફ્ વિગેરે ઉપરથી મમતા છેાડા; તમારા બાળકાને અફીણુ ( માળા ગાળી ) ના વ્યસન છેડાવે; કાચી માટી, કાચાં મિઠાનેા ત્યાગ કરા–પ્રમાદ મૂકી અચિત્ત મિઠું· તૈયાર કરી વાપરે; રાત્રિભાજનના તમે ત્યાગ કરે જેથી તમારા પુત્ર વગેરે તમારૂ અનુકરણ કરે; તલ, ખસખસને ત્યાગ કરી; એડળ અથાણા ૧ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy