________________
(૧૭)
અને વાટલાઓમાં ત્રસ જીવ પણ ચડી જાય છે, જે પછી રસઇમાં ઉતાવળે જોયા તપાસ્યા વગર વાપરવાથી આવા પ્રાણુ. એને વિનાશ થઈ જાય છે. મશાલા દાળ શાકમાં, સાકર ચીની પ્રમુખ ચા દૂધમાં, ઘી તેલ પ્રમુખ દાળ શાક કે રોટલીમાં વાપરતાં પહેલાં ખૂબ બારિકીથી તપાસ કરે છે તેમાં સજીવ કે નિજીવનું કલેવર તે નથી; નહિતર અલ્પ પ્રમાદે મોટે અનર્થ અહનિશ થાય છે.
૬. સાંજે સૂર્યાસ્ત પહેલાં ચેલે ઠારી નાંખવે તે પણ સચિત્ત (કાચું) પાણી છાંટીને ઠાર નહિ; કારણ તેથી અગ્નિ તથા પાણીના અને અતિતીવ્ર કિલામના થઈ તેને નાશ થાય છે. વાશી મુદ્દલ ન રાખવું; નાનાં છેકરાંઓ હોય તે સવારમાં તાજુ કરી આપવું, જેથી શારીરિક અને ધાર્મિક એમ બે મોટા લાભ છે. નાનાં બચ્ચાઓને પ્રથમથી જ અભક્ષય-અનંતકાય માટે ઉપદેશ કરતાં રહેવું જેથી તેઓ મોટી ઉમ્મરે તેવી ચીજોથી દૂર રહે. કુમળી ડાળી જેમ વાળવી હોય તેમ વળી શકે છે પણ તેજ થડ થઈ ગયા પછી વળે નહિ; તેથી શિશુવયના બાળકને સ્વાર્થ સુધાર કે બગાડ, તે તેની માતા ઉપર વિશેષ આધાર રાખે છે.
૭. જે તમે શ્રીમંત હશે તે તે પણ પુર્વ પુન્યના ઉ. દયથીજ છે, તે નકર વગેરેને હુકમ કરી જે કામ કરાવવું તેમાં વિશેષ વિચાર કરે. જે કાર્ય પિતાથી જયણાથી થાય તે નકર કદિપણ ન કરી શકે. નેકરને શાક સમારવા આપ્યું હેય તે શાકની સાથે બીજા જીનું પણું છેદન કરી નાંખે પણ ગળે તે પણ ધડા વિનાનું તથા તેને સંખા નીચે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org