________________
(૧૬)
૨. સવારમાં પહેલાં પંજણીથી દરરોજ દરેક ઠામ-વાસણ ચૂલે વગેરે યત્નાથી પંજવાં અને તે અને કેરી જગ્યાએ મૂકવા કે જ્યાં મનુષ્ય જનાવર પ્રમુખની હાલચાલ ન હોય. લાકડા, છાણાં, કાયલા, સગી વગેરે રસોઇનાં સાધને બરાબર પંક્યા પછી ઉપગમાં લેવા, તેમાં પણ ચોમાસાની ઋતુમાં બે ત્રણ વખત ખૂબ સંભાળથી ગુંજવાં કારણ કે ચોમાસામાં જીવની બહુ ઉત્પત્તિ થાય છે. લાકડામાં કોઈ જાતમાં અંદર મોટા જીવ થાય છે જે અંદરથી લાકડું કેરી કેરીને લેટ જેવો ભુકો કાઢે છે. તે તે ઉપરથી લાકડામાં તેના જીવની ઉપાત્ત છે એમ જરૂર જાણવું. વળી તે ખંખેરતાં કરતાં પણ નીકળી શકતા નથી અને તેથી તે જીવે અગ્નિમાં બળી ભસ્મ થાય છે, તે તેવાં લાકડાં એકકેરે મુકીદેવા અને તે બાબત બહુ ઉપયોગ રાખવે.
૪. રસોડાનાં ઠામ વાસણ તથા મશાલે, ઘી, તેલ, દૂધ, દહિં, પેટલા, રોટલીના તથા પાણી એઠવાડ વગેરેનાં વાસણ ઉઘાડાં મુદ્દલ રાખવાં નહિ. એઠવાડ બે ઘડી પહેલાં જાનવરને પાઈ દેવે કે તાપ પડતું હોય તેવી જગ્યામાં છાંટી દેવે વગેરે એગ્ય વ્યવસ્થા કરવી,નહિતર તેમાં અસંખ્ય સમૂછિમ જીવ ઉપજે.
૫. મીઠું, મરચું, વગેરે મશાલે રાખવાના વાટલા (લાકડાના ખાનાં વાળા) બહુ સ્વચ્છ રાખવા અને વાટલાઓમાં રાખવા કરતાં પણ મજબૂત બુચવાળી શીશીઓમાં રાખવા યુક્ત છે કારણકે ચોમાસામાં હવા લાગવાથી મરચાંમાં તદ્વણી લાલ સૂક્ષ્મ ઈયળે પડે છે તથા કુંથુંઆ, લીલફુગ પ્રમુખ થાય છે
૧ છાણું ભાંગી નાખીને વાપરવા, ચોમાસામાં છાણું કે નાળીયેરીના છલાં બાળવા નહિ. કેમકે તેમાં બહુ ત્રસ જીવો થઈ જાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org