________________
જમેલાં એઠાં તથા રસોઈનાં ભાજને કલાકોના કલાકે પડ્યા રહેવાથી તેમાં ત્રસ જીવે પદ્ધ તેના પ્રિય પ્રાણુ ખુવે છે તથા એઠા વાસણમાં બે ઘડી લગભગમાં સંમૂછિમ જીવોની ઉત્પત્તિ થાય છે જેથી તુરતજ ઉટકી નાંખવા કે નોકર પાસે ઉટકાવવાં. પાણી ગળાવવું, ચલે સંધ્રુક, શાકપાન સમારવું, ઈધણ (લાકડાં ) છાણું પુજવા વગેરે કામ કર કે રયાને વિશ્વાસે મૂકવાથી અનેક ઓની નિત્ય હાનિ થઈ જાય તેથી ગૃહિણી (સ્ત્રી)એ જાતે જે કરવા જેવું હોય તે બની શકે તે પ્રમાદ મૂકી પતે કરવું અને જે નેકર પાસે કરાવવું હોય તે પણ બને ત્યાં સુધી પાસે ઉભા રહી જયણા પૂર્વક કરાવવું અને નેકને પણ શિખામણ આપી જેમ ચનાથી પ્રવર્તી તેમજ વર્તવું ઉચિત છે. સુષ બિહુના?
“સુજ્ઞ બહેનને ખાસ ધ્યાનમાં લેવાગ સુચનાઓ.”
જેમ રાજયમાં મંત્રીનું પ્રધાનપણું છે, તેમ ગૃહ મળે સ્ત્રીનું પ્રધાનપણું છે, અને તેથી સ્ત્રીઓએ આ “ અભય અનંતકાય ” નું વર્ણન મનનપૂર્વક વાંચવા-વર્તવાની આવશ્યકતા છે. સુજ્ઞ શ્રાવિકાઓ ! તમેજ ગૃહપી રાજ્ય સુધારવા ધારી શકો તે બને, નહિતર પુરુષથી બનવું મુશ્કેલ છે, કેમકે પુરૂષ આખો દિવસ તેના વ્યાપાર ધંધાથી વીંટાયેલેજ પ્રાયઃ હોય તેથી નીચે લખેલ સૂચનાઓ ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તન રાખશો તે તમે સ્વ તથા પરના કલ્યાણના કારણિક થશે.
૧. સૂર્યના કિરણ ફુટયાં પહેલાં ચૂલાને આરંભ કર નહિ. પ્રથમ સર્વ જગ્યાએથી કાજે લીધા બાદ તમામ કામને આરંભ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org