________________
( ૧૦૩)
કરી સ્થિર ચિત્ત તથા પ્રાયઃ માનપણેજ ભાજન કરવુ. એઠે મેઢ વાત કરવાથી એક તેા જ્ઞાનાવરણીય કર્મના બંધ થાય, ખીજી વાર્તામાં ધ્યાન જવાથી ભેજનમાં માખી પ્રમુખ ત્રસ જીવ પડવાથી તે જીવના પ્રાણ જાય, વળી માખી ખાવામાં આવી જાય તેા વમન થાય, વળી અન્ન વખાણુવું વખાડવુ કહેવાથી દોષ લાગે માટે માનપણે જમવું; કદાચ ખેલવાની જરૂર જણાય તે પાણીથી મુખ શુદ્ધિ કરીને એડલવુ'. લેાજનમાં કાઈપણું સજીવ કે નિર્જીવતું કલેવર આવી ન જાય તેમ સ્થિ ચિત્ત રાખી ચક્ષુવડે ખરાખર તપાસ કરી ઉપયોગ પૂર્વક હિત મિત ( પથ્ય અને પ્રમાણેાપેત ) લેાજન કરવુ‘· ભેાજન કરતી વેળાનુ' પ’ચીચું ( ધેાતીયુ' ) જીદ હોવુ' જોઇએ, તથા હાથ પગની શુદ્ધિ કરવી યુક્ત છે; તેમાં પણ જે નિત્ય પ્રભુની પૂજા કરનારા છે તેણે રાખવડે ખરાખર હસ્તશુદ્ધિ કરવી; કારણ કે કેસરના ડાઘ હાય કે ઘીવાળા હાથ હાય તેથી જો ખરાખર શુદ્ધિ ન થાય તે કેસર કે ઘીના સૂક્ષ્મ અઔંશ પેટમાં જવાથી દેવદ્રવ્યના ભક્ષણના મહા દોષ લાગે, માટે શુદ્ધિ ખરાઅર કરવી. ( પ્રસંગેાપાત લખવાનુ જે કાઈ વખતે હાથ ધાવામાં જે સચિત્ત માટી વપરાય છે તેથી બહુ દોષ લાગે માટે રાખ પ્રમુખ સાધનથી હસ્તશુદ્ધિ કરવી સારી છે.) અગાશીમાં
૧ આપણા દેશમાં જે ભેગા બેસીને જમવાની પ્રવૃત્તિ છે તે યુક્ત નથી કેમકે કાને રેગાદિ ખસ, ખરજ, ગુમડાદ હૈાય તેથી ભેગા જમનારને ચેપ લાગે. વળી એક બીજાનુ એઠું ખાવું તે પણ ઠીક નથી. એઠવાડ ઘણા વધી પડે, વેાત્પત્તિ બહુ થાય વગેરે ઘણા દોષો છે.
૨ દેવદ્રવ્ય જ્ઞાનદ્રષ્ય પ્રમુખનું ભક્ષણ કરનારનું અન્ન પાણી કક્રિ લેવું નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org