________________
(૧૨)
અવસ્થાએ પણ પહોંચ્યા છીએ કે જે વસ્તુ ખરીદ કર્યા પછી વપરાયે તેની કાંઈ પણ કિંમત ઉપજી શકે નહિ અને કાંસા કે ત્રાંબા પીતળના વાસણોની પુટયા પછી પણ ગમે ત્યારે તેના(મૂળ કિમતના) અડધા ભાગના કે તેથી વિશેષ પણ નાણું અવશ્ય ઉપજે છે. અહો ! આપણું વડીલો-અગમ બુદ્ધિવંતે વ્યવહાર અને ધર્મ કાર્યમાં કેવા કુશળ હતા અને હવે આપણે કેવા થયા જે તેમના વચનેને અનાદર કરી સ્વેચ્છાએ વતી પિતાને ડાહ્યા માની પૂર્વે પાજિત અગણિત મૂડી ગુમાવી બેઠા છીએ; અને શાણું સરકાર કે જેઓ આપણું કાંસુ ખરીદીને તેના પૈસા સિક્કાઓ પાડે છે, હવે તે આપણને “વિનાશકાળે વિપરીત બુદ્ધિ અનુસાર આપણું સારૂં સુવર્ણ જેવું છે તેને લેતું માનીને તે વેચી જે લેતું છે તેને સુવર્ણ સમ માની હર્ષથી (તેના કેટલાક મિથ્યા ફાયદાઓ કલપી ) ગ્રહીએ છીએ. પણ કેવી દયાજનક સ્થિતિમાં આપણે પોતાને જોઈએ છીએ, તે આપણાં જ કર્મને દોષ છે. ખરે હજુ પણ આપણે ચેતશું નહિ તે તેથી પણું વધારે ખરાબ અવરથાએ પહોંચશું; માટે હે સુજ્ઞ બંધુઓ ચેતે ! એવા મલિન વાસણને ત્યાગ કરીને કાંસા અથવા પીતળના ભાજનમાંજ આહાર કરે. પીતળના રસોઇ તથા ભેજન કરવાના સર્વ વાસણને અવશ્ય કલઈ હેવી જ જોઈએ. તેમજ પત્રાવળાં તથા પડીઆને આશ્રી ત્રસ સ્થાવર જ હોય છે તેથી તેવા કે કેળ પ્રમુખના પાનમાં પણ ભેજન ન કરવું. અન્ય દર્શનીને ત્યાં ખાસ ઉપયોગ રાખો. દિવસ છતાં પણ અંધારામાં જમવું નહિ. માટે દિવસે જ્યાં સારું અજવાળું આવતું હોય ત્યાં પહોળા સ્વચ્છ વાસણમાં ભક્ષ્યાભઢ્યને વિવેક પૂર્વક વિચરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org