________________
( ૧૦૧ )
નુસાર જેટલું બને તેટલું વર્તન રાખવું ચેાગ્ય છે. એવા આત્માથી પરમાર્થ પુરૂષોની મલિહારી છે ! તેજ ધન્યવત છે, તેજ યુચલત છે, તેજ મહુત છે, તેજ પરમ સુખી છે વળી તેજ ઉત્તમ ભાગ્યશાળી છે કે જેના હૃદયપને વિશે દયા–જયણારૂપી ચિત્રામણ ચિત્રાઇ રહેલુ છે. જૈનશાસન જયવંતુ વ !
..
“ હવે કેવા ભાજનમાં તથા કેવી રીતે ભેાજન કરવું તે સ'ક્ષેપથી કહીએ છીએ જે દોષા રાત્રી ભેાજનમાં છે તેવા દાષા અધારાવાળી જગ્યામાં ખાવા પીવાથી લાગે અને તે તે દોષ સાંકડાં મેઢાના ભાજન ( જેમાં નજર પહેાંચે નહિ એવા શીરઇ લાટાઆદિ ) વાપરવાથી લાગે છે.
સમયને અનુસરીને કાંસાના અથવા કલઈવાળા તાંબા પીતળના વાસણ સામાન્ય પ્રકારે ઠીક ગણાય છે પણ અત્યારે આાફાની દુનિયાના વેગ વિચિત્ર પ્રકારના થતા જાય છે; કાણુ જાણે કેવા પ્રકારના પવન ભરાયા છે તે સમજી શકાતું નથી કે આપણા પૂજય વડીલશ્રીઓની પદ્ધતિઓ ઉપર તિરસ્કારની દૃષ્ટિએ જોતાં, તે ઉવેખીને હવે ટીન ( ઇનેમલ ) લોઢાના વાસણાના આદર કરતા જાય છે કે જે વાસણા કાઇ પણ જૈન અગર હિંદ અધુએ વાપરવા ઉચિત નથી; મુ‘બઇ સમાચાર વગેરે ઉપરથી જાણવામાં આવેલ છે જે તેને પ્લેજ કરવામાં ઈંડાના રસ વપરાય છે અને જીવતા ખળદોને મારી તેના આંતરડાઓના પ્રવાહી ભાગ પણ વાપરે છે તેથી તે ખરેખર ત્રાસજનક છે; માટે તે વાસણને શીઘ્ર ત્યાગ કરવા જોઇએ. આવી પ્રથમ સસ્તી સુÀાભિત ચીજો પરિણામે બહુ મોંઘી તે નકામી થઇ પડે છે; અને આ પ્રમાણે આપણે આવી ચીજો વાપરવાથી અપ વખતમાં કેવી નિર્ધન
ખડું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org