________________
(૧૦૦)
rather than principle) માટે સત્ય પ્રતિજ્ઞાવંત થવું. સુષ કિબહના?
શ્રાવકે ગૃહમાં દશ ઠેકાણે ચંદરવા અવશ્ય બાંધવા જોઈએ. ૧ ચૂલા ઉપર, ૨ પાણીયારા ઉપર, ૩ જોજન કરવાના સ્થાન ઉપર, ૪ ઘંટી ઉપર, ૫ ખાણીયાપર, ૬ વલવણું (છાશ કરવાના સ્થાન) ઉપર, ૭ સુવાના બિછાનાપર, ૮ હાવાને ઠેકાણે, ૯ સામાયિક પ્રમુખ ધર્મ ક્રિયા કરવાના સ્થાને પિષધશાળામાં) અને ૧૦ દેરાસરમાં.
એ રીતે દશ ચંદરૂવા બાંધવા જેમાંના પ્રથમના છ ચક્રયુવા ભેજન આશ્રી છે તેજ કહી આપે છે કે ભજનના સંબધમાં બહુ જયણા પૂર્વક વર્તવાની આવશ્યકતા છે તથા શારીરિક તન્દુરસ્તિને ઘણે લાભ છે અને શરીરનું જે આરોગ્યપ હોય તે સારી રીતે ધર્મસાધન વગેરે કરી શકાય, તેથી હવે વિશેષ ફુટ કરવા જેવું નથી.
વળી સાત ગરણું રાખવા જોઇએ૧ પાણી ગળવાનું; ૨ ઘી ગરણ; ૩. તેલ ગરણી ૪ દૂધ ગળવાનું ૫ છાશ ગળવાનું ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું છે આ ચાળવાનું ( આંક).
એ મુજબ સાત ગરણ જરૂર રાખવાં, તેથી કી, કંસારી, મછર, માંખી વગેરે સજીવના પગલે હોય ગળવાથી નીકળી જાય છે. પાણું અને આટે ગળવાથી ત્રસ જીવનું રક્ષણ થાય છે. પાણી માટે મજબૂત પાણકોરાનું કે તેવું ઘટ્ટ ગરણું રાખવું, આ પ્રમાણે કરનારા ભવ્ય પ્રાણિઓને પ્રત્યક્ષ તેને લાભ અનુભવાય છે. પાણી પહોરે પહેરે ગળવું જોઈએ; તે સંબંધમાં મારપાળ મહારાજનું સુચરિત્ર વારંવાર મનન કરવું તથા તદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org