________________
કર્યો છે તે તથા બીજી અભય અનાચરણીયને ત્યાગ કરવો તથા વનસ્પતિ પ્રમુખને જરૂર નિયમ કરે. નિયમ–પ્રતિજ્ઞા કરવાથીજ વિરતિપાશુ થાય છે અને વિરતિનું ફળ ઘણું મોટું છે. વળી કહ્યું છે કે “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ ” જ્ઞાન [ભણ્યા-જાશુપણ ] નું ફળ વિરતિ છે; અને જો તેમ ન થાય તે ફક્ત જ્ઞાન (જાણવા) માત્રથી શું. તે તે જ્યારે રહેણુમાં આવે ત્યારે સારભૂત છે. ચિદાનંદજી મહારાજે પણ કહ્યું છે જે - શુક રામકે નામ બખાણે, નાવિ પરમારથ તસ જાણે યાવિધ ભણું વેદ સુણવે, પણ અકલ કલા નવિ પાવે છે કથણી કથે સબકોઇ, રહણ અતિ દુર્લભ હેઇ રે ૧છે ષટ ત્રીશ પ્રકારે રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હાઈ; શિશુ નામ નહિ તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે
છે કથણી . ૨ જબ રહણીકા ઘર પાવે, કથણી તબગિણતી આવે અબ ચિદાનંદ ઇમ જોઈ, રહણકી સેજ રહે સેઈ !
કથણી ૩ ભાવાર્થ એ છે કે કથણી જ્યારે રહણી રૂપે થાય ત્યારે જ તેને ઉત્તમ રસ પ્રાપ્ત થાય છે અન્યથા છત્રીસ પ્રકારની રસેઈના નામ માત્ર ગણવાથી ક્ષુધા શાંત થતી નથી તેવીજ રીતે જ્ઞાન સંપાદન કરીને તે યથાપ્રકારે અમલમાં મૂકવું જોઈએ. તે વિરતિવંત કિયારૂચી છવ શુક્લપક્ષી કહેવાય. મન, વચન, કાયાના વ્યાપાર ચાલતા ન હોય તે પણ અવિરતિથી નિગા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org