________________
૩૧. કાળી તથા રાતી મોટી દ્રાક્ષ જેમાં બી હોય છે તે આ કાંડ્યા પછી બે ઘડીએ વપરાય. . * ૩૨. જરદાળને ઠળ કાઢયા પછી બે ઘડીએ વાપરી શકાય તેમ તેમાંથી નીકળતા ઠળીઓમાં જે બદામ હોય છે તે પણ ભાંગ્યાં પછી બે ઘીએ ખવાય.
૩૩. ઝાડ ઉપરથી તરતને ઉતારેલ દર બે ઘી પછી અચિત્ત થાય.
૩૪. સુકાં અંજીર જેમાં બી ઘણાં હોય છે તે જુદા પડતાં નથી તેથી સચિત્ત ત્યાગીને તે વસ્તુને સર્વથા ત્યાગ હોવું જોઈએ.
૩૫, સચિત્ત ત્યાગીને કઈવાર પાણીની જોગવાઈના અભાવે સિત પાણીમાં સાકર કે શખ નાખવાથી તે પાણી બે વર્ષ પછી અચિત્ત થાય. પણ શ્રીપાલીતાણામાં તળાટી ઉપર-જે સાકરનાં પાછું ફરે છે તે સાંભળવા મુજબ એઠા પ્યાલા ભેળવાથી તેમાં સમૂછિમ જીવની ઉત્પત્તિ થાય છે, તે તેવું જળ કે સાકરનું પાણી સામાન્ય શ્રાવકને પીવું ન જોઈએ, ત્યારે સચિત્ત યાગીને કેમ પીવાય! તેવીજ રીતે કેટલેક ઠેકાણે ચા કરે છે ત્યાં ડબડબ થાય છે તે પણ અનુચિત છે.
- આ ઉપર લખેલી સચિત્ત આશ્રી સૂચનાઓ સચિત્ત ત્યાગીને ખાસ ઉપયોગી છે વળી બીજાઓને પણ એકાસણાં પ્રમુખના પચ્ચખાણમાં સચિત્તને ત્યાગ હોય છે તેથી સમજવાની જરૂર છે. જે બાબત ઉપયોગમાં આવી તે દર્શાવી છે તે શિવાય ગુરૂ ગમથી પુટ રીતે સમજવું જોઈએ.
ઉપર મુજબ સમજી વિચારી તદનુસાર વર્તવા ખાસ ઉપવેગ રાખ. બાવીશ અભયનો શ્રીજિનેશ્વર ભગવત નિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org