________________
૨૩. કેળાં બી સહિત પાકાં આવે છે તે સચિત્ત છે એ નિર્ધાર કરી શકાતું નથી તેપણ તેવાં બીજવાળાં કેળાં કલકરાદિક તરફ થાય છે તે વાપરવાં નહિ, સોનેરી કેળાં છાલ ઉતાર્યાથી તરત અચિત્ત છે,
૨૪. પાકાં ચીભડાં, સકરટેટીમાંથી બી એકેએક ઉપયોગ પૂર્વક કાળ્યા પછી બે ઘડીએ વાપરી શકાય.
૨૫. કાકડીમાંથી બી: જુદાં પડી શકે નહિ તેથી તે સર ચિત્ત ન ખવાય પણ શાક પ્રમુખ અચિત્ત કરેલ વપરાય.
ર. કેરીનો રસ કાઢીને ગેટલી કાળ્યા બાદ બે ઘડીએ લેવાને વ્યવહાર છે.
૨૭. શ્રીફળ (નાળીયેર) નું પાણું કે ટેપરૂ તેમાંથી બી કાઢયા પછી બે ઘડીએ વપરાય. જે ફા આવે છે જેમાં પાણી હોય છે તે પણ જુદા વાસણમાં કાઢયા પછી બે ઘડીએ લેવાય.
૨૮પાકી આબલી (જેનું આંબલવાણું કરે છે), ખારક અને ખજુર (સુકે) માંથી ઠળીયા કાઢડ્યા પછી બે ઘડીએ વાપરી શકાય.
૨૯. સોપારી આખી ભાંગ્યા પછી ને બદામ અને અખરોટના મીંજ કાઢયા પછી બે ઘડીએ લેવાય. કેટલીક વસ્તુ તરત અચિત્ત પણ થઈ જાય છે પરંતુ આપણે તે જાણી શકીએ નહિ જેથી બે ઘડી બાદ વાપરવું ઉચિત છે.
૩૦. પીસ્તાં તથા જાયફળ તેના છેડામાંથી બહાર કાહત્યા પછી બે ઘીએ વપરાય.'
૧ તે સ્વદેશમાં થયેલાં સચિત્ત સંભવે છે અને બહુ દૂર દેશથી આવેલ હોય તે તે અચિત હોઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org