________________
( ૪ )
વાથી એ ઘડી પછી અચિત્ત થાય છે માટે સચિત્ત ત્યાગીએ એ ઘડી બાદ વાપરી શકાય.
૧૮. સાઁભારા કે અથાણાં (જે ત્રણ દિવસ વાપરી શકાય તે) નું પણ પ્રાયઃ ઉપર મુજબ અન્યાન્યના શત્રુ લાગવાથકી એ ઘડી ખાદ વપરાય; પણ ગુવાર પ્રમુખનુ અથાણું અચિત્ત થતાં વખત લાગતા હશે કારણ તેની અંદર મીજ છે તેથી છે મીઠાનુ શસ્ત્ર જલદી ન લાગે.
૨૦, દાડમ, જમરૂખ એ ચીત્તે સચિત્ત છે અને બેઘડી ખાદ પણ અચિત્ત ન થાય તેથી તેના સર્વથા ત્યાગ હાવા જોઈએ. એટલે કે સચિત્ત ન વપરાય પણ જો અચિત્ત અગ્નિ ના શસ્ત્રથી (તેનું શાક કરે છે) કરેલ વપરાય, જમરૂખને અગ્નિલાગવાથી પણ મીજ કઠાર રહે છે તેથી મીશ્રતાના દોષ લાગે.
૨૧. શેલડી તથા શેતુર સચિત્ત છે તેથી તેના સર્વથા ત્યાગ હાવા જોઇએ. શેલડીના રસ કાઢ્યા પછી એ ઘડીએ અચિત્ત થાય, ૨૨. સીતાફળના ચિત્ત ત્યાગીને અવશ્ય ત્યાગ હાય વળી તે અચિત્ત પણ થવા સંભવ નથી કારણકે તેમાંથી ઠળીયા જુદા પડી શકે નહિ. તેમજ જા, રાયણ, ખાર, ખલેલાં, લીલીખદામ, લીલીદ્રાક્ષ પ્રમુખમાંથી ઠળીયા ખી કાઢયા વગરજ વપરાય છે તે સર્વે ન વાપરી શકાય.
૧ સર્વથા ત્યાગના બે ભેદ છે એક સચિત્ત સર્વથા ત્યાગ ખીજો વસ્તુ સર્વથા ત્યાગ એટલે જેને સચિત્ત સર્વથા ત્યાગ છે તેને અગ્નિ પ્રમુખથી અચિત્ત કરેલ વપરાય પણ જેને દાડમ, જમરૂખ વસ્તુનેજ ત્યાગ છે તેને તે સચિત્ત કે અચિત્ત કાંઈ ન વપરાય; આ સ્ક્રુટ કરવાનું કારણ એટલુંજ કે અર્થના અનર્થ ન થાય,કેમકે આપણામાં વક્રતા અને જડતાએ બહુ વાસ કર્યો છે; તેથીજ દરેક બાબત સ્વમતિએ ધારણના નિષેધ છે માટે ગુરુગમથી ધારવું; નહિતર અનેક પ્રકારે એવા અનર્થ થયા સંભળાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org *