________________
( 23 )
લખી છે, જે ખાસ ખ્યાલમાં રાખવી. ચામાસામાં ઉકાળેલા પાણીના કાળ ત્રણ પહારના છે એ ખાસ લક્ષમાં રાખવું.
૧૨. અનેક જાતના સરખતા, સાડા પ્રમુખ, ગુલાબજળ, કેવડાનું જળ ન વાપરવું. તે વાપરવાથી અનેક પ્રકારના ટાય સાથે ગુલામજળ પ્રમુખમાં જીવ ઉત્પત્તિના સભવ હાવાથી તે સર્વે વજનીય છે.
..
૧૩. ઇંગ્રેજી પ્રવાહી નવા મુખ્યપણે વાપરવીજ નહિ. તા પશુ અત્યંત રાગાદિક કારણે કેટલાએક વાપરે છેપણ તેમાં અચિત્ત પાણી ખાસ જોઇએ, એનું પ્રાયશ્ચિત્ત સાજા થયાથી લેવુ જોઇએ. ૧૪. ખર, કરા પ્રમુખ સચિત્ત ( મૂળ અભક્ષ્ય છે. તેથી ન જ વપરાય.
૧૫. લીલાં દાતણ બાવળ પ્રમુખ હરકેાઈ જાતના સચિત્ત છે તેથી તેના સા ત્યાગ હા એઇએ.
૧૬. નાગરવેલનાં પાન, લીખડા, તળશી, એલચી પ્રમુખના પાન સચિત્ત હાવાથી નજ વપરાય પણ લીમડાના પાન કહી પ્રમુખમાં નાંખેલ ડાય કે નાગરવેલનુ" પાન શ્રીમુખ ઉનું કરવામાં નાંખ્યુ હોય તે તે ચીજ અચિત્ત થયેથી વપરાય છે.
૧૭. લીમડા, મા પ્રમુખના મહાર તથા જીલાખ પ્રમુમનાં પુલ સચિત્ત છે તે ન વપરાય. ગુલામના પુલ મિઠાઈ ઉપર છાંટે છે તે અચિત્ત થયેથી વપરાય.
૧૮. ચટણી જે કાથમીર કાઢીનાની કરે છે તેમાં તે વનપતિ તથા નિમક અને જો કે સચિત્ત છે પણ તે ઘુટાયાથી છે તે વનસ્પતિ અને નિમકને અન્યાન્ય એક બીજાનુ શસ્ત્ર લાંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org