________________
જ
; 'એક
: *, ,
( ૨ ) ૭. મીઠું (લવણ-નિમક) સચિત્ત છે, “ભૂમિકામ લખ્યા મુંજબ તે અચિત્ત થાય, તે તે મુજબ અચિત્ત કરી મીક વાપરી શકાય.” ૧ ૮. સંધવ જે રીતે આવે છે તે સચિત છે. ફક્ત સહિત ધવ અચિત્ત છે.
૯, ચાક, ખડી પ્રમુખ સચિત્ત છે. ચાક જે કે ખાવામાં થી આવતે પણ દાંતનું મંજન બનાવવામાં વપરાય છે તે પ્રથમ કહ્યા મુજબ અચિત્ત કરીને બનાવેલ હોય તે વામને
કાય, કેમ્પર ચેક વગેરે પણ જે આવે છે તે કેમ બનાવો હશે તે કહી શકાય નહિ જેથી સચિતના ત્યાગીએ આવી સાઈ શયવાળી વસ્તુ વાપરવી નહિ.
૧૦. ચલિત રસવાળી વસ્તુઓ જે “ચલિતરસ” ની સચનાઓ લખી છે તે વિગેરે મહા સચિત્ત છે એટલે તે અભ-યજ છે કારણ તેમાં તે બેઈદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે. તેથી તે ચીજે નજ ખવાય. તેવી જ રીતે બોળ અથાણુનું સમજવું. અહિં લખવાને આશય એટલેજ છે કે તે વસ્તુઓ પણ સચિન અથવા મહા સચિત્ત એટલે અભક્ષય છે, જેથી ભય સચિત્તને ત્યાગ હોય તેને અભય સચિત્તને પ્રથમ ત્યાગ થી અને હવે જઇએ.
૧૧ પાણી ત્રણ ઉકાળાવાળું જ અચિત્ત છે જેથી બરાબર ન થયું હોય તેને ઉપગ રાખવે. વળી તે જ્યારે ત્રાંસ વગે. ૨માં ઠારવામાં આવે છે ત્યારે તેની ઉપર બારીક કપડાનું ઢાંકણું જોઈએ નહિતર તેમાં માખી પ્રમુખ પડવાથી મારી જય છે તેથી બહુ દેષ લાગે માટે પ્રસંગોપાત આ સૂચના
t
.
. . rise
, 34: '
t
a
':
: ", " '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org