________________
( ૧ ) અચિત્ત કરી હોય તે કેટલા કાળમાન સુધી વાપરી શકાય, તે બતાવે છે.
૧. ધાન્યો જેવાં કે ઘઉં, બાજરા પ્રમુખ સચિત્ત કહેવાય છે જે અમુક વખત પછી અચિત્ત થાય છે તેનુ વર્ણન શ્રાદ્ધ નિધિ પ્રમુખ પ્રથાથી જાણી લેવુ'. મેથી પણ ધાન્ય છે તે ઉપયેાગ રાખવા. એટલે ધાન્યાના લાટ થયા પછી કયારે તે અચિત્ત થાય છે વગેરે આગળ લખાઈ ગયુ છે. તેથી જ્યાં સુધી સચિત્ત છે ત્યાં સુધી વપરાય નહિ, ચણા પ્રમુખની દાળ અચિત્ત છે તેથી તેના આટા અચિત્તજ છે.
૨. પાંખ, એળા વગેરે વજ્રનીય છે તેથી તેમજ મિશ્ર (સચિત્ત અને અચિત્ત) હાવાથી વપરાય નહિ.
૩. અભક્ષ્ય વસ્તુએ સચિત્ત છે તે પણ વજ્ર વીજ જોઇએ. ૪. શેકેલ ચણા, ધાણી પ્રમુખ રેતીમાં ભુંજેલા હાય તે ખાખર અચિત્ત થાય અન્યથા તે વપરાય નહિ.
૫. ધાણા, જીરૂ, સુવા, અજમા પ્રમુખ ખાંડેલુ હોય કે અગ્નિ શસ્ત્ર લાગવાથી અચિત્ત થાય તે વપરાય પણ એમને એમ વાપરી ન શકાય. તથા છાશ કર"બાદિકમાં નાખેલ સચિત્ત જીરૂ પ્રાસુક થતું નથી.
( હ્રીશ્યને )
૬. વરીયાળી પણ સચિત્તમાંજ કહેવાય છે કેમકે જે ચીને વાળ્યા થકી ઉગે છે તે સચિત્ત કહેવાય છે તેથી સુકી વરીયાળી પણ શેકેલી હાય તાજ વાપરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org