________________
તીથીએ તે બે બીજ, બે પાંચમ, બે અણમી, બે ચતુદશી, અમાવાસ્યા અને પુર્ણિમા તથા મધ્યમ થકી સાત આઠ કે દશ પર્વ તિથિઓમાં અવશ્ય લીલોતરીને ત્યાગ કરજ જોઈએ; તે. તિથિઓને વિષે એક પાકાં કેળાં ઉપયોગમાં કેટલાએક લે છે કારણે તે અચિત્ત છે; તે તે શિવાય અવશ્ય બાકીની સઘળી વનસ્પતિના ત્યાગને નિયમ ગ્રહણ કરવું જોઈએ,
વળી સામાન્ય રીતે કહ્યું છે કે અજાણ્ય ફળ, નહિ શેધેલું શાક પત્ર, સોપારી પ્રમુખ આખાં ફળ, ગાંધીના હાટનાં ચુર્ણ, ચટણું, મલીન ઘી અને પરીક્ષા વગરના માણસે લાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દેષ પ્રાપ્ત થાય છે. તેમાં પણ સેપારી ચોમાસામાં આજની ભાંગેલી આજેજ ખવાય બીજે દિવસે લીલગ થવાના કારણથી તે ન ખવાય; તેમજ એલચી જ્યારે વાપવી હોય ત્યારે રેલીને સમ્યક પ્રકારે તપાસીજ વાપરવી યુક્ત છે. ચોમાસામાં પીપરીમૂળના ગઠોડા, સૂઠ પ્રમુખ, લીલફુગ કુંથુઆદિકની ઉત્પત્તિ થવાના કારણે ન ખાવા. ચુનાની ફાકમાં રાખવાથી સડતા નથી. દવા પ્રમુખમાં વાપરવું હોય તે તે સમ્યક્ પ્રકારે શોધીને વાપરવું યુક્ત છે.
સચિત્ત ત્યાગી, દ્વાદશ વ્રતધારી તથા ચૌદ નિયમ ધારનારને સચિત્ત સંબંધી ધાનનાં લેવા
ચોગ્ય કેટલીક બાબતને ખુલાસે. સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હોય તેણે કઈ કઈ ચીજો સર્વથા કે જે સચિત્ત છે તે વધી તથા કઈ કઈ કેવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org