________________
( ૮ )
આદ્રા નક્ષત્ર સુધી ખપે બાકી ત્યાગ; તેમ અતિ સંક્ષેપ પૂર્વક નિયમ લેવાથી બહુ લાભનું કારણ છે; તથા નિયમ લીધા ત્યા થી દર વર્ષે અમુક અમુક વનસ્પતિના સર્વથા ત્યાગ કરવાને પણ નિયમ કરવા. જેમકે ૧૯૬૪ માં અમુક અમુક લીલે(તરીના નિયમ લીધા; ત્યારેજ એવો નિયમ લેવા કે ૧૯૯૫ થી માર નાકાલ, માધરી, પપનસ, ચીકુ પાઁચીજના સર્વેથા ત્યાગ ૧૯૬૬ થી ડાળાં, લીલાં તીખા, મરવા પ્રમુખના સર્વથા ત્યાગ તેમ આગળના વર્ષોના પણ યથાશક્તિ નિયમ કરવા. જેથી તેના તે વખતે અમુક વખત પછી ત્યાગ કયીના ભાવ થવાથી તેને તે વખતથી અભયદાન દીધાતુ ફળ મળી ચુકે. આ પ્રમાણે નિ યમ કરવાથી અનેક વનસ્પતિઓના જીવને અભયદાન આપ્યા ફળ મળે. અને જ્યાં સુધી નિયમ નથી. જ્યા ત્યાં સુધી અં ફળ મળતું નથી. વળી શ્રાવકે છે. અઠ્ઠાઈઓમાં વનસ્પતિમા જરૂર ત્યાગ કરવા; તથા જાન્યથી પાંચ પી તિથિએ તે શુકલ પ‘ચમી, એ અષ્ટમી અને એ ચતુર્દશીમાં અને ઉત્કૃષ્ટ મારપી ૧ ચૈત્રી તથા આસેની બે અટ્ઠાપ્ત શાશ્વતી છે, તે ચૈત્ર શુદું છે થી ૧૫ સુધી અને આશા શુદ ૭ થી ૧૫ સુવીની જાણવી.
ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ તે એક કાર્તિક શુદ ૭ થી ૧૫, બીછ ક્રાગણુ શુક્ર છ થી ૧૫ અને ત્રીજી અશા શુદ્ધ ૭ થી૧૫ એમ ત્રણ અ
રાઇ જાણવી.
પર્યુષણ પર્વની અઠ્ઠાઈ શ્રાવણ વદ્દ ૧૨ થી ભાદ્રવા શુદ ૪ સુધી, એમ છ અઠ્ઠાઇ કહી છે. તે દિવસેામાં સચિત્તના ત્યાગ, વનસ્પતિના ત્યાગ, બ્રહ્મચર્ય, અમાર, તપ, જિનપૂન, ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણુ, સામાયક, ઐાષધ, અતિથિસવિભાગાદિક નિયમા અવશ્ય વિશેષે કરીને કરવાં જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org