________________
( ૮ )
મગાવી ખાનારાએ પણ હાય છે. અક્સાસ ! આ ભ્રષ્ટતા વિવેચન કરતાં કપારી છૂટે, તેવા કાર્યના સેવનારાઓ કળિયુગમાં વ્યાપી રહ્યા છે. અમને તે આવા પ્રાણી પ્રત્યે દયાની લાગણી સ્ફુરે છે કે તેઓને કેવા કેવા વિપાક ભાગવવ પડશે અને કેવા ત્રાસ તેઓ પામશે ? હજુ પણ હું મધુએ સમો અને આ ભ્રષ્ટતાથી વિરમે ! હું જૈન યુવક ! અં શ્રમણ ભગવત શ્રી મહાવીર પ્રભુના શાસનમાં મનુષ્ય જન્મ પામ્યાનો ફેરો સફળ કરા ! દશ દષ્ટાંતે દુભ એવા આ મનુષ્ય જન્મ ફી મળવા દુભ છે. “ કાગ ઉડાવશુ કાજ વિપ્ર જિમ ડાર મણિ પછતાયારે ” એવા અવસર ન આવે માટે પૂર્વે ત્રણ અક્ષરની ખામી ( વિવેક ) છે, તે રૂપી મિત્રને જગાડ અને આત્મહિતાર્થે ભ્રષ્ટાચારને દેશવટો આપે !
૧૯. પાણી—આ કળિકાળમાં કેટલાક માટા શહેરમાં, સ્ટેશના ઉપર પાણીના નળ સ’ચા-ટાંકીએ થઈ ગયેલ છે તેથી મુસાફરી વખત કે હવા ખાવા જતાં અગર રસ્તામાં તૃષા લાગી હોય ત્યારે અણુગળ પાણી પીવાય છે, તે અનાચરણીય છે. અણુગળ પાણી દારૂ સમાન કહ્યું છે. જેથી પીવામાં કે વાપર વામાં પણ અવશ્ય પાણી મજબુત ગરણાવડે ખરાખર ગળીનેજ વાપરવું; તથા પાણીના વાસણમાં એઠા પ્યાલા કે જેને મુખી લાળ અડી હોય તે ખાળવાથી અસખ્ય સમુચ્છિમ જીવ ત્પન્ન થાય છે, માટે પાણી કાઢવા માટે જુદા ઢાયા (વાસણ) રાખવા જોઈએ. વળી જે ખ્યાલે પાણી પીધુ હોય તેને પણ મુખની લાળ અડી હાય માટે લુગડાવડે તુરત કારો કરી નાંખવા ને જ્યારે પીવુ' ત્યારે દરેક વખતે તે પ્યાલા જોવા કે “ તેમાં
તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org