________________
( ૭ ). સંમૂછિમ અનેક બેઇઢિયાદિક છવની હાનિ થાય છેવળી તે બીસફુટ તૈયાર કરવામાં ચરબી પણ પડવામાં આવે છે તેથી તે સર્વથા વજનીય છે. નાનખટાઈમાં પણ પરદેશી મેદ વાપર છે, તેથી તે પણ ત્યાગ કરવા ગ્ય છે.
૧૭. ટુથ પાઉડર (દંતમંજન ), ટુથ બ્રશ ( દાંત સા કરવાનું બ્રશ )કુ-વિલાયતી જે દંતમંજનને તૈયાર આવે છે તે વાપરવા યુક્ત નથી, કેણ જાણે તે કેવા ભક્ષ્ય કે અભા પદાર્થનું થતું હશે માટે તે ન વાપરતાં બદામના છેવયાની મસી અથવા તો તે મસીની સાથે કપુર, બરાસ, ચાક (સચિન ત્તના ત્યાગીએ ચાક ગરમ પાણીમાં ઉકાળી સુકાવીને અચિત્તો કરેલ હોય તે વાપરી શકાય), હરડા, બેડાં, આમળાં, મસ્કતી દાડમની છાલ, સોનાગેરૂં, કાથો, ચરસ, હીરાદખણ, હીમજ, દાડમનાં સૂકાં ફૂલ, કાંટાળું માઠુ, ચણકબાબ, મસ્કતી પ્રમુખ અનેક દાંતને ગુણકારી વસ્તુથી બનાવેલું દેશી મંજત વાપરવું યુક્ત છે. વળી દાંત કે હાડકાના અગર કોઈ બીજી જતના હાથાવાળા કોઈ પણ જનાવરના કેશ કે રબરના ટુ બ્રશ હિંદુઓએ અને ખાસ જેનેએ મુખમાં નાંખી ભ્રષ્ટ થવું તે કેવું લજજાસ્પદ છે ! વળી તે બ્રશે કેટલીક વાર દાંતમાં પિલ કરી બહુ ખરાબી કરે છે. જો કે તે એવું ગુણકારી નથી પણ કદાચ હોય તે પણ આપણે કયાં સાધન રહિત થયા છીએ. અર્થત અનેક રીતે દાંતની શુદ્ધિ, મજબુતીપણું તથા ગુણકારી કરવાના ઉપાચે છે, માટે વિલાયતી દ્રથ પાઉડર અને રથ બ્રશને ઉપગ હોય તે બંધ કર અને ન હોય તે તે ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org