________________
(૭૫) કેટલીક વખત દેશને નામે પરદેશી માલ રકમબંધ આકરા ભાવથી ખપે છે અને જ્યાં દેશી બનાવે છે ત્યાં પણ પરદેશી ચીનીનું મિશ્રણ થાય છે માટે તેને ઉપગ કરે, અથવા તે તેવી રીતે અજાણમાં જે દેગે પ્રમુખ થાય તેની પ્રથમથી જયણું રાખવી અને જ્યારથી ચેકસ કે શંકા પૂર્વક જાણવામાં આવે ત્યારથી તે ચીજ વાપરવી જ નહિ; નહિતર નિયમ લઈને તેમાં દેષિત થવાય નહિ તે માટે ખાસ ઉપગ રાખવે. તે મુજબ વિદેશી નિમક, વિદેશી કેશર, વર્જવું; જ્યાં સુધી બને ત્યાં સુધી દેશની ચીજ શા માટે ન વાપરવી ?
૧૫. આખું કઠેળ–કેઈ પણ જાતનું આખું કઠોળ ન. ખાવું જોઈએ. દરેક કઠેળની દાળ કરીને ખાવી શ્રેષ્ટ છે, કારણ કે આખા કઠોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તે સાફ કરવા છતાં તે છ નીકળે નહિ અને આપણું દષ્ટિ પણ પડે નહિ તેથી છવ હિંસા થાય માટે કઠોળની તુરત દાળ કરી નાંખવી, ને ખાવી. કઠોળ ઝાઝે વખત રહેવાથી તેમાં જીવ ઉત્પત્તિ થાય. છેવટ આખું કઠોળ સર્વથા ત્યાગ ન થઈ શકે તે ચોમાસામાં આખું કઠોળ અવશ્ય વર્જવું. વટાણામાં મિઠાશને લીધે વિશેષ જીવ ઉત્પત્તિ થાય છે તેથી તેને ખાસ કરી વર્જવા ગ્ય છે.
૧૦. હિંદુ-દિલહી બીટ્યુટ-જે દિલ્હી, પુના, વડોદરા વગેરે ઠેકાણે બનાવવામાં આવે છે, જે આપણામાંના કેટલાક બંધુઓ વાપરે છે પણ તે બનાવવામાં પ્રથમ તે પ્રાયઃ પરદેશી મેદ વાપરે છે અને વળી તે પણ હલવાની માફક બે ત્રણ દિવસ પાણીમાં કેહડાવે છે ત્યારબાદ તેના બિકુટ થાય છે તેથી અસંખ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org