________________
(૭૪) ફક્ત વિષની વૃદ્ધિ કરનારું થાય છે” જેથી તેવા મૂખેને પ્ર તિબંધ કરવાથી પણ શું ?
૧૩. ગોળ-ગોળ (ગુડ) માં જીવની ઉત્પત્તિ થાય છે કારણે કેટલાક લાભ મેળવવા ખાતર ગાળમાં ચણાને લેટ, ખારે તથા માટી એમ ત્રણ પ્રકારે અથવા બીજી વસ્તુઓનું મશ્રણ કરી વેચે છે. ગોળમાં તર્ણ (લાલ રંગની ) ઈયળે થાય છે તેથી તે ગળ અભક્ષ્ય, તે તેને ઉપગ રાખવે પરદેશી ગોળમાં પ્રાયઃ ભેગ કરતા હશે એમ અનુમાન થાય છે. ચણાને લેટ તથા ખારો મેળવવાનું કારણ દેખાવમાં સરસ લાગે અને માટીને ભેગા કરવાથી સે મણું બળમાં ચારેક મણું માટી મેળવી તેલમાં લાભ થાય એમ દશે કરે છે તેમ સાંભળ્યું છે તેથી તે હલકે માલ મુદ્દલ સે નહિ પણું દેશી શ્રીકાર માલ પરીક્ષા કરી લે. સેંઘું તે મેંઘા માટે અને બાહાથી સુશોભિત તે અંતરથી દોષિત, આ શીખામણું ખાસ ઉપયોગી છે માટે જે માલ ખરીદ તે સસ્તું જેમાં કે તેની શોભામાં અંmઇ જઇ ખરીદવું તે કરતાં તે વસ્તુના ગુણ દેષની પરીક્ષા કરી સારું હોય તે લેવું - ૧૪. પરદેશી ખાંડતે શુદ્ધ કરવામાં જે અશુદ્ધ પદાર્થો પ્રમુખ વપરાય છે જેનું સ્પષ્ટીકરણ અનેક જગ્યાએ છપાએલું છે જેથી વિશેષ ન લખતાં માત્ર એટલું જ કહેવું બસ છે કે તેવી ખાંડ કે સાકર વાપરવાથી શારીરિક તન્દુરસ્તીનું બગડવું તથા ધર્મભ્રષ્ટતા એ બે મેટા દુર્ગણ થાય છે, તેથી ત્યાગ કરે. હવે કેટલાક તેને ત્યાગ કરીને કાશી પ્રમુખની દેશી ચીની વાપરે છે પણ આ કળિયુગમાં દગલબાજી બહુ થઈ છે તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org