________________
( 98 )
૧૧. બીડી, ઢાકા, ચલમ, ચુ'ગી, સીગારેટ, ચીફૂટ, તમાકુ અને ગાંજા, ચડસ, માજમ અફીણ, સુખ, ભાંગ, પ્રમુખ વ્યસના અનાચરણીય છે. જીવહિંસા, અનર્થનું કારણ તથા પસાના ગેરઉપયેગ શિવાય તેમાં કાંઇ લાભ છેજ નહિ. કદાચ તે ચીજ ન મલે તે ચેતના મુ'ઝાય તથા ક્ષયાદિક મહારોગ થાય અને કોઇ વખત પ્રાણમુક્ત થયાના સભવ છે. વળી તેમાં અગ્નિ વાયુ તથા બીન ત્રસ-સ્થાવર જીવાની હિંસા થાય છે તેથી આવી વ્યસનવાળી ચીજો સર્વથા વવી.
૬૨. વિદ્યાચતી દવાએ અભક્ષ્ય છે. ઉત્કૃષ્ટ તા એજ છે કે રાગાદિક કારણે પણ અંગીકાર કરવી નહિ; અને આ આત્મા મળીયેા થાય તે શું ન કરી શકે ! અર્થાત્ આજ આત્મા વૈ તરણી નદી ( નારકી) ના પમાડનાર છે, આજ આત્મા સ્વગદિક સુખના પમાડનારી છે અને છેવટે આજ આત્મા સિદ્ધિ-સાધ (માક્ષ મહેલ ) પ્રત્યે લઇ જનારા છે. કેટલાક ઉછાંછળા સ્ત્રછઠ્ઠી શેખીના વિલાયતી દવાના ડાઝો ખુશીથી પીચે છે તે પ્રત્યક્ષ અનાચરણીય તથા દુર્ગતિનું સખળ કારણ છે. તેવા પુરૂષોને કાઇ હિતચિંતક ઉપદેશ કરવા જાય છે તે તેનું પરિામ કેટલીક વખત ઉલટુ* ખેદજનક આવે છે. કેની માફક ? જે શાસ્ત્રકારે કહ્યું છે કે~~
-
उपदेशो हि मुखां प्रकोपाय न शान्तये । पयःपानं भुजंगानां केवलं विषवर्द्धनम् ॥!
એટલે “ ભૂખે ને ઉપદેશ કરવા જતાં શાન્ત થવાને - ઠ્ઠલે ક્રોધાયમાન થાય છે, જેમ સર્પને દૂધનું પાન કરાવવાથી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International