________________
( ૭ ) જેમ પાન ન મળે છતાં પણ નિયમ ન કરવાથી તેનું ત્યાગફળ ન પામે તેથી ખાસ નિયમ કર. નેસસમીક વગેરે જે વિલાયતથી આવે છે તે પ્રત્યક્ષ અભક્ષ્ય છે તેથી તેનું વિશેષ વિવેચન કરવા જરૂર નથી. બંધુઓ ! આપણા શરીરમાં
ગ, સોગ, દારિદ્ર વગેરેને જે ઘણેજ વાસ થઈ ગયેલ છે તેનાં કારણ આવી તુચ્છ બ્રણ વરતુઓ વાપરવાનું જ ફળ છે કેમકે આહાર તે ઓડકાર એ દ્રષ્ટાંતથી જ સમજી લેવું. હે ! આપણ “ઊંટના અઢારે વાંકા” જેવાની શી ગતિ થશે? હવે આ અભક્ષ્ય વસ્તુઓથી વિરમવું યોગ્ય છે.
૧૦. સોડા, લેમનેટ, ઇન્જર ઝબરી, પીકમીઅ૫, બીકાસ, એલટેનીક, કોડીન્ક, કોલ્ડક્રીમ, જીન્જરએલ લાઈમ, લીથી, અમરી, ચેરીસીડર, ચેપેઈનસીડર, કવીનાઈન ટેનીક, ક્રીમસડા પ્રમુખ કેટલીક જાતે શીશામાં પંક કરેલ હોય છે તે અનાચરણીય છે કારણ તે શીશાઓ મુસલમાન, પારસી પ્રમુખ લોકેએ મુખે માંડ્યા હોય તે શીશાઓ આપણે મુખે માંડવા તેથી સાફ ધર્મભ્રષ્ટતા દેખાય છે. વળી તે છવાકલ હેય, અણગળ પાણી વાપરેલ હોય તથા ઘણ દિવસના વાશી હાય, હલકી વર્ણવાળાએ બનાવેલ હોય વિગેરે અનેક દોષથી આવી ચીજો અભક્ષ્ય છે તેથી અવશ્ય ત્યાગ કરે. તેમાં પણ
Higher education ” ઉંચી કેળવણી મેળવી જે સુધરેલા જૈન યુવકે છે તેઓએ તે હવે હૈડે કાંઈ સાન રાખી હદમાં રહેવાય તે સારું નહિતર તેના કડવાં ફલ ચાખવા પડશે ત્યારે જાગૃતિ આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org