________________
( ૧ )
તથા રવા પણ ખાવા યુક્ત નથી, ચલિત રસની આપેલી સૂચના મનન પૂર્વક વાંચવી કે કેટલા દિવસના તથા કેવા લાટ ભક્ષ્ય છે. જ્યારે આપણે પ્રમાદી થઇ આવી વસ્તુને ઉત્તેજન આપવા મળ્યા ત્યારેજ તેને માટે માટી માટી મીલે-ફૅકટરીએ ઉઘડી છે, કે જેથી અનેક જીવાની હાનિ થાય છે. પરદેશી મેંદાની મિઠાઇ જેમકે પરસુદીની પુરી, ઘારી, ગળ્યાં મેાળાં સાટાં સુતરફેણી, ગણગણુગાંઠીઆ, નાતખટાઈ, હીંદુ મીસ્કુટ, શૈવ પ્રમુખ અનેક મિઠાઇ, મેંદાની બનાવે છે તેના અવશ્ય ત્યાગ કરવા.
૮ ગળ્યા કાજુ-ગળ્યા કાજી જે કઢાઈ ખનાવે છે તે પ્રાયઃ તપાસ્યા વગર એમને એમ આખા મનાવે છે; જેમાં ત્રસ જીવ હાથા સભવ છે તેથી તે ન વાપરવા. કદાચ ખાવાની ઇચ્છા થઈ હોય તેા કાજીના બે પડ જુદાં કરી સાકરી જીવની યના કાર્યો પછી ઘેર બનાવી ઉપયેગમાં લેવા. વળી સાદા ખાવા તે પણ બે પડ જુદા કરી જોઇ તપાસીનેજ વાપરવા, તે પણ જે ઋતુમાં અભક્ષ્ય હોય ત્યારે તેા કાજી નજ વપરાય તે ઉપયાગ રાખવા.
૯. વિલાયતી ડખામાં પેક કરેલ દૂધ ( નેસલ્સ મીલ્ક, મીલ્કમેઇડ મીલ્ક વગેરે દશ ખાર જાતનાં નામેાથી વેચાતાં, તે મુસાફરીમાં ચા બનાવવા હોય તે દૂધને બદલે તે ડખામાંથી દૂધ વાપરે છે ), સીકામાં પેક કરેલ કેરી, મુરબ્બા, ગુલકંદ પ્રમુખ તથા વિલાયતી ખિસ્કુટ વિગેર અભક્ષ્ય છે તેથી અવશ્ય ત્યાગ કરવા. ઉપયોગ ન કરતાં હોઈએ તેપણુ આવી પરદેશી કે દેશી અભક્ષ્ય ચીજોના નિયમ કરવા કે જેથી આશ્રવ ન આવે. કારણુ કેજ્યાં સુધી કોઇપણ વસ્તુ ઉપરથી મૂ ઉતરી ન હોય ત્યાં સુધી યથાર્થ ફળ ન મળે, તેથીજ શાસ્ત્રકારે કહ્યું છે કે મરૂદેશમાં
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International