________________
( co )
રૂષને તે સર્વથા વનીય છે. જેએ પાનનાં નિર'તર ખાવાવાળાજ છે અને વઈ ન શકે તેાપણુ તેઓએ ઉપયેાગ પૂર્વક શેાધીને વાપરવાં યુક્ત છે.
૭. પરદેશી મેદ—જે કલકત્તા, અમદાવાદ, મુંબઇ વગેરે ઠેકાણે આટાની મીલે-સ ચામાં મનાવે છે અને પછી આપણા માટે જથાઅધ માલ પૂરો પાડે છે. તે આવતાં પણ લાંખી મુદ્દત થાય, તેમ આપણા વેપારીને ત્યાં પણ કેટલાક દિવસ કે અઠવાડીયાં તે માલ અકબંધ રહે, જ્યારે તે લેટમાં એક્રેલી જીવાત ઇ"ડાળ તથા ઇચળેા હોય અને કેટલાક તે તે જીવાનાં પુદ્ગલ રહ્યાં હાય, તેવા પરદેશી મે’દાનું આપણે ભક્ષણ કરીએ ! અક્સાસ ! આ વાત માંસાહાર જાણે તેા તે પણ આપણી હાંસી કરે કે “ ધન્ય છે શ્રાવક ભાઇએ ! હિંદુએ ! તમારી અહિંસા તે કેવી. ” અરે ભવ્યા! આ આપણે શેનુ ભક્ષણ કરીએ છઇએ ? ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા સાથે ઉભય લેાકની બીક રાખી પરદેશી મેદાના સથા ત્યાગ કરવા યુક્ત છે. ક દોઇની દુકાનની તેવી મીઠાઈ લેવી નહિ કે કરાવવી નહિં તથા તેના વ્યાપાર પણ કરવા નહિ. આવી અભક્ષ્ય ચીને નાતમાં, ૐ કાઈને ત્યાં જ્યાં વાપરી હાય તેને ઠેકાણે જમવા પણ જવું નહિ. જેમ પરદેશી મેદે અભક્ષ્ય છે તેમજ પરસુદીના લેટ
૧. પાન ખાનારાં તેની નસા કાઢે છે મૂખ્ય કારણ તીઠાં તખેાળીયા નાગ પણુ કદાચિત હોય છે એમ કહે છે. નાગરવલ્લીના પાનને વેલડી ઉપર તેાડવાને ગમે તેટલા દિવસ થયા હોય છતાં સાંચત્ત છે કેમકે મૂળ× વૈલ સુધી દરેક પાનને જીવસબંધ કાયમ રહે છે. તેથીજ તે લાંખે વખત લીલાં રહી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org