________________
(e)
તિથી હાય તેના આગલે દિવસે ભીંડા, ચીભડાં પ્રમુખ લાવી, ( કે હોય ) તેના સાઁભારા, અથાણાં કે ચટણી પ્રમુખ કરેલ તિથીના દિવસે વપરાયજ નહિ; આમ જો થાય અને થતું હોય તો તે ખરેખર હાસ્યજનક છે. તૃષ્ણારૂપી વેલડી તેા વી ટાણી છે ત્યારે આવી યુક્તિઓ ચાજી પાતાના મિથ્યા પ્રયાસ સફળ માની સ્વપરનું હિત કરવાને બદલે અહિંતજ કરે છે અને તેથી ધર્મની હાંસી કે હિલના સિવાય ખીજું કાંઈ થતું નથી, હું સુજ્ઞા ! એવી આપણી કુયુક્તિ હોય તેને દેશવટો ધ્રુવા, જેથી સ્વપરનું હિત થાય.
૪. પાંક-પાપડી, ઘઉં. તથા ખાજરાની ઉંખી, જુવારના પાંક, ચણાના ઓળા, મકાઈ (આખા શેકેલા) તથા પાપડી તથા ચાળાનુ' સુડીયુ' (માટલામાં આખી ને આખી ખાધેલી) ના અવશ્ય ત્યાગ કરવાજ જોઈએ, કેમકે આ પદાર્થે ઘણા ત્રસ જીવાના વિનાશથી અને છે.
૫. કોઇ પણ વનસ્પતિના ભડથા કરવા નહિ તેમ કરેલ આવું નહિ.
૬, નાગરવેલનાં પાન-કુથુઆદિક ત્રસ જીવે કરી સહિત એવાં નાગરવેલીનાં પાનના ત્યાગ કરવા; કારણ કે તે પાણીમાં અહુ વખત રહેવાથી અકાય (પાણી) ના જીવની બહુ વિરાધના થાય અને જેમ પાણીમાં સેવાળ થઈ જાય છે તેમ પાન ઉપર પણ થતી સંભવે છે તે અનતકાય છે તેથી અનંત જી. વની હાનિ થાય છે; બીજા મુખવાસ અનેક પ્રકારના છે તેથી આ ચીજના ત્યાગ કરવા યુક્ત છે, વળી તે શુકારી પણ સભવતા નથી કેમકે કામવિકારની વૃદ્ધિ કરનાર છે; બ્રહ્મચારી પુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org