________________
(
૮ )
દેતા નથી તેથી રૂપાંતર ફેરવવાથી દેષ લાગવા સંભવ જણુતે નથી. કેટલાક સૂકે મે ફાગણ માસાથી અભક્ષ્ય ગણે છે. અપેક્ષાએ તે પણ સત્ય જણાય છે કારણ કે ચિત્ર વૈશાખમાં કાળી દ્રાક્ષમાં પ્રત્યક્ષ તપાસતાં ઈયળ જોઈ છે તે દ્રાક્ષ જરદાળુ, અંજીર જેવા ગન્યા સ્વાદિષ્ટ પદાર્થમાં છત્પત્તિ વહેલી પણ થવાથી તે ત્યારથી જ અભક્ષ્ય ગણી વજેવું શ્રેષ્ઠ છે, રસસ્વાદને જય તથા મૂછત્યાગ જેમ બને તેમ કરવાથી લાલાજ છે. દ્રાક્ષ, અંજીર, બદામ, પીસ્તાં, ચારોલી પ્રમુખ ટલાક વેપારી ગયા વર્ષને માલ વધી પડવાથી વેચે છે તે તે ચીજો ખરીદતાં પરીક્ષા કરીને લેવી, બને ત્યાં સૂધી જાતે જ માલ લેવે નહિતર જાણતા હશિયાર માણસ પાસેજ મંગા વ, નહિંતર નેકર ચાકરના હાથે તે: પ્રાયઃ વેઠજ થાય; માટે તેને ઉપગ રાખવો જોઈએ.
૩. ચોમાસામાં (અશાડ સુદ ૧૫ થી કાતિક સુદ ૧૫) સૂકવણને સર્વથા ત્યાગ કરે કેમકે તે (સૂકવણી શાક)માં ત્રસ જીવની ઉત્પત્તિ તથા તથા લીલફગ થાય છે. ઉન્ડાળામાં પણ સૂકવણું સંભાળપૂર્વક ન રાખવાથી ઉત્પત્તિ થાય છે, તે વળી જે સૂકવણી તૈયાર વેચે છે તેઓને તે વેપાર કરે એટલે હલકી સડેલી લીલે તેરી પણ ખરીદીને જોયા તપાસ્યા વગર છેદન ભેદન (સમારવું) કરે તેથી જીવહિંસા વધારે થાય. ચોમાસામાં તે સૂકવણી તદ્દન વર્જવી. પાંચ પરબી કે દશ પરબી (પર્વ)-તીથી લીલેતરીને ત્યાગ કર્યો હોય તે જે દિવસે
૧ બનતાં સુધી તે સુકવણું સર્વથા વર્જવી એજ શ્રેષ્ઠ વાત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org