________________
(૬૭) ચાળા લાયક હેઈને આઠ મહિના (કાર્તિકી ૧૫) સુધી મે અભક્ષ્ય કહેલ છે.
ભાજી કે પાન જે શાક તથા ભજીયાં કે ઢોકળાં માટે છતાં આઠ મહિના કે અધિક માસ હોય તે નવ મહીના તેમાં ત્રસજીવ ઉપજેલા હોય છે તેથી અભક્ષ્ય છે.
ભાજી અને પાન સર્વે આઠ મહીના ત્યાગ કરનારાઓએ નાગરવેલના પાન પણ વાપરી શકાશે નહીં તથા કઢીમાં મીઠે લીબડ નંખાય છે તે પણ નહીં ખવાય એમ ધયાનમાં રાખવું.
૨. અશાડ ચોમાસા ( અશાડ સુદ ૧૫)થી કાતિક ચેમાસા સૂધી સૂકે મે-બદામ, પીસ્તાં, ચારોળી, કાળી રાતી ધોળી ખીસમીસ-દ્રાક્ષની જાત, અખરોટ, કુંકણી કેળાં, જરદાળુ, અંજીર, મગફળી, સૂકું ટેપરું, સૂકી રાયણ, કાચી ખાંડ, સૂકાં બખાઈ બેર વિગેરે અભય છે કારણ કે તેમાં તદ્વણછવ, કુંથુઆદિક ત્રસ જીવ, લીલફુગ તથા ઈયેલની ઉત્પત્તિ થાય છે. તેજ દિવસની તાજી કેલેલી બદામ, પીસ્તા તથા પાછુચા નાળીયેરનું ટપકું તેજ દિવસે વાપરી શકાય. બદામના મીંજ તથા પીસ્તાના મીંજ તૈયાર આવે છે તે ન વપરાય. નાળીયેરમાંથી ભાંગીને સૂકું ટપકું કાઢ્યું હોય તે તે પણ તેજ દિવસે ખાઈ શકાય પણ જે લીલું કે સૂકું ટેપરૂં ખમણને ઘીમાં તળી નાંખ્યું હોય તે વાપરવામાં બાધક જતે નથી; કારણ કે પ્રાયઃ આપણે વધ્યું હોય તે નાંખી તે ૧ તકર્ણ જીવ થાય છે એમ સાંભળ્યું છે, તત્વ નાની જાણે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org