________________
(પાંદડા માત્ર) અભક્ષ્ય છે. ફાગણ માસુ બેઠાં પહેલાં તલનું તેલ આઠ માસ માટે આગળથી ભરી રાખવું, કારણ કે ત્યારથી ઘાણની આસપાસ ઘણું જીવની હાનિ થાય, વળી તલમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય, તેથી આઠ માસનું તેલ ભરી રાખવું જોઈએ. તલસાંકળી, તલને લાડ, રેવડી પ્રમુખને ત્યાગ કરે. ફાગણ પછી ખપ હોય તો તલને અગાઉથી ઓસાવી રાખે છે.
હોળીના રેજથી કાળ (ઋતુ) બદલાતાં અનેક ચીજો માં ત્રસજીવ ઉપજે છે.
ખજુર સાથે હારડે આપવાને જે અન્ય જ્ઞાતિને રીવાજ શ્રાવકોમાં પણ પેસી ગયું છે તેથી એક તે ખજાર અભક્ષ્ય 'હુતાશણીના દીવસેજ આપે માટે) તે ખાવા પડે અને બીજી હોળીનું પર્વ કરવું તે મિથ્યાત્વ છતાં આદરવું; એમ બેવડા દેષથી છુટવાને રીવાજ બંધ કર જોઈએ પણ અણછુટકે વર કન્યાને દેવું પડે તે ફક્ત સાકરજ આપવાનું જ્ઞાતિ બંધારણ દરેક ગામના આગેવાનો એ કરવું એગ્ય છે.
ખારેક પણ ખજુર જેવી હુતાશણીથી અભય છે છતાં લગ્ન પ્રસંગે વહેચાય છે માટે તેના બદલે પતાસાં કે સાકર વહેંચવાનો રીવાજ કર ઠીક છે.
કાજુના મીંજ, અંગુર, સુકાં અંજીર અને ચારોળીના મીંજ વગેરેમાં છ પડેલા પ્રત્યક્ષ જોવાય છે. એવી ચીજો ફક્ત શી
લ હોય તે વહોરતા નથી; જેથી શ્રાવકે તે વાપરવી યુક્ત નથી. ચુરમાના લાડુ, ઘુઘરા પ્રમુખ મિઠાઈમાં ખસખસ છાંટે છે તો તેનો ઉપયોગ રાખ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org