________________
તમે ઉત્કૃષ્ટપદ-મોક્ષની ઈચ્છા કરે છે અથવા ત્રણ ભુવનને વિષે વિસ્તાર પામેલી એવી કીર્તિની ઈચ્છા કરે છે તે ત્રણ લોકના ઉદ્ધાર કરનારાં એવાં જિન વચનને વિષે આદર સત્કાર કરો ! ” હવે જે મુઢ અજ્ઞાની પુરૂષ કહે છે જે ખાવું પીવું અને મોજ માણવી તે ખરૂં સુખ છે તે તે ભેળવી લીયે ! વળી મેક્ષ મળવાનું હશે તે મળશે. તે તેવા જડ પ્રાણના હિત અર્થે પદ્મવિજયજી મહારાજે તપદની પૂજામાં કહ્યું છે--
तप करीए समता राखी घटमां ॥ तप ॥ खावत पवित मोक्ष जे माने,
ઇ સિરકાર છે વહુ ઘરમાં પણ તે છે. એટલે ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરૂષ ઘણા મુખમાં સરદાર છે તેથી હે ભવ્યે જિનશાસનનું રહસ્ય સમજી “દેહે દુખ મહા ફલં ” એ અનુસાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું. અભક્ષ્ય બાવીશ ઉપરાંત બીજી કેટલીક ચીજે અભય છે, તે તથા કેટલીક અમુક કાળ ભક્ષ્ય બાકીના કાળમાં
અભય છે તેની વિગત. ૧. ફાગણ માસા ( ફાગણ સુદ ૧૫ ) થી કાર્તિક - માસા (કાર્તિક સુદ ૧૫) સુધી અને જાતને ખજુર, બન્ને જાતના તેલ, ખસખસ, ખારેક, કાજુ વગેરે મે, તથા ભાજી
૧ ખસખસ તે બહુબીજમાં તથા પંપુટય એ અભક્ષ્યમાં કહેલ છે તે અપેક્ષાએ તે સર્વથા વર્જનીય છે; કેઈ ફાગણથી કાર્તિક ચોમાસા સુધી બાઠ માસ અભય કહે છે. મુનિ મહારાજ જે વસ્તુમાં ખસખસ નાંખે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org