________________
( ૪ )
ફ્રાઈ વસ્તુ મિશ્ર થઇ ખાવામાં આવે તે વ્રત ભંગ થાય નહિ ઋાગળ સર્વથા એટલે રાગાદિક કારણે પણ ન લેવુ... તેમ લખ્યુ. છે તે ઉત્કૃષ્ટી હદવાળા માટે છે માટે જેનાથી જેમ પળાય તેમ યથાશક્તિ કરવુ ઉચિત છે.
“ શ્રાવકે અન્ય દનીને ઘેર કે નાતમાં જમવા જતાં ઘણા ઉપયોગ રાખવા જોઈ એ કારણ કે ત્યાં બાવીસ અભક્ષ્ય અને અત્રીશ અનતકાયામાં કેટલાકના દોષ અવશ્ય લાગવા સભવ છે તેથી અને ત્યાં સુધી થોડાજ પરિચય રાખવા, તેમાં પણ દ્વાદશ વ્રતધારી તથા વિરતિવાળાએ તેા તેવે સ્થળે જમવા જવુંજ નહિ, 2
ખાવીશ અભક્ષ્યનુ જે વર્ણન કર્યું તેખરેખર સમજી મનન કરવું તથા તે ભગવતે નિષેધેલ છે તેથી પ્રભુની અખંડ ભા પાળવી. બધુએ ! આપણે નિત્ય પૂજા કરીએ છીએ તે પેહેલાં મસ્તકે આપણે પાતે જે તિલક કરીએ છીએ તે એમજ ચિતવવારૂપ છે જે હે ભગવંત ! આપની આજ્ઞા હુ... શિરે ચડાવું છું, તેવી રીતે નિત્ય ભગવંતની આણારૂપીજ તિલક કરીએ છીએ. જેથી ભગવંતની આણા કર્દિ લાપવી નહિ અને સાદરપણે પાળવી તેજ ધર્મ છે. આ અભક્ષ્ય। સથા પ્રકારે વર્જવાથી અસખ્ય અને અનત જીવાને અભયદાન આપ્પાનું ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક જીવને અભયદાન આપે! કે સુવર્ણના કે મેરુના જેટલું દાન આપે તે તેમાં એક જીવને અભયદાન આ ધ્યાનુ ફૂલ વધશે, ત્યારે અનંત જીવાને જે પુણ્યાત્માં અભયદાન આપે તે શુ લ ન પામે ! અર્થાત્ સર્વસ્વ તે પામે, પણ સુજ્ઞ શાણા ખધુઓ ! તે અજરામર સુખ પામવાને શીઘ્ર ઉપાય ભગવ ́તના વચનના આદર કરવા તેજ છે. તે વિષે અજિતશાંતિની છેલ્લી ગાથામાં કહ્યું છે કે “જઈ ઈચ્છતુ પરમપય,જો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org