________________
અર્થ-૧ ગુલર, ૨ લક્ષ, ૩ કાકેદુબરી, ૪ વડ, અને ૫ પીપલ, એ પાંચ જાતિના ફળ ૬ માંસ, છ મદિરા, ૮ માખણ અને ૯ મધુ એ ચાર વિકૃતિ (મહાવિગઈ )-વિકાર કરનારી વિગઈ; ૧૦ અજાયું ફળ; ૧૧ અજાણ્યાં કુલ ૧૨ હિમ ( બરફ ); ૧૩ વિષ; ૧૪ કરા; ૧૫ સચિત્ત માટી ૧૨ રાત્રિ ભોજન; ૧૭ ઘોલવડાં-કાચા દૂધ દહિં છાશ સાથે મિશ્ર કરેલ વિદલ (કઠોળ); ૧૮ રીંગણા ૧૯ પપટા-ખસખસના દેડા (ખસખસને સર્વથા ત્યાગ કર ); ૨૦ સિંગોડા (જે કે તે અનંતકાય નથી તથાપિ કામ વૃદ્ધિજનક હેવાથી વર્જનીય છે); ૨૧ વાયંગણું; અને ૨૨ કાયંબાણિ.
એટલે પ્રથમ કહેલ બાવીસ અભક્ષ્ય સાથે આ ગાથામાંનાં ૧૧, ૧૯, ૨૦, ૨૧, ૨૨ નામવાળાં અભક્ષ્ય વિશેષ છે તે પણ વજેવાં.
અભય અનંતકાય પરઘેર અચિત્ત કરેલું હોય તેપણું, નજ ખાવું કારણ એક તે નિ:શૂકતા તથા બીજું રસ લંપટતા તથા પ્રસંગ દૂષણ થાય તે માટે વર્જવું. સુંઠ તથા હલદર નામ તથા સ્વાદ ફેર હોવાથી અભક્ષ્ય નથી. આ અભક્ષ્યમાં અફીણ ભાંગ પ્રમુખ જેનું પ્રથમથી જ વ્યસન લાગેલું હોય તેની તેલ માપથી જયણા કરે, તથા રાત્રિ ભેજનમાં ચઉવિહાર, તિવિહાર, દુવિહાર એક માસમાં આટલાં કરૂં એ નિયમ કરે તથા રેશાદિક કારણે કેઈ ઓષધિમાં કેઈ અભક્ષ્ય ખાવું પડે તેની નામ તથા વખત અને વજનની જયણ રાખવી પડે, જુઓ બત્રીશ અનંતકાયને સર્વથા નિષેધ છે તેપણું રોગાદિક કારણે ઔષધમાં લેવું પડે તેની જયણું રાખે તેથી અજાણપણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org