________________
ફરી ઉના કરી દે છે અને બજારૂ ચટણીમાં પણ લસણને સ્પર્શ કે આદુ વગેરે સેંધી અને અલક્ષ્ય ચીજો નાખેલી વળી વાશી રહેલી તે બેવડ દેશવાળી હોય, ત્રસ સંસક્ત થાય વગેરે કારણોથી પાપભી
એ તેવી ચીજો ખાતાં પહેલાં ઉપગ કર. બટેટા વિગેરેના ભજીયાં જે તાવડામાં તળ્યાં હોય તેજ તેલમાં પછી બીજી ભય જાતિનાં ભજીયાં તળે તે તે પણ વાપરવા નહિ. દાળમાં કેટલાક સૂરણ આદુ નાંખે છે; ઉધીયું બનાવે છે તેમાં પણ ડુંગળી બટેટા પ્રમુખ અભક્ષ્ય વસ્તુઓ વાપરે છે તેને અને ચટણી, દાળ, કઢી વિગેરેમાં કઈ જગ્યાએ કેમળ આંબલી નાંખવામાં આવે છે તેને તથા ભેળસંભેળ સ્પર્શાસ્પર્શને અવશ્ય ઉપગ રાખ અથવા તે ભેળસભેળને અજાણતાં, દાક્ષિયતાએ આગાર રાખવે. આગારને અર્થ એ નહિ કે જાણતા અમુક દેષ સેવવે.
૪. મેથી, તાંજળીયા પ્રમુખની ભાજીમાં થેગ તથા લુણીની ‘ભાજી ( અનંતકાય છે ) ના ડાંખળાઓ આવેલ હોય તે કાઢી નાંખવા, છતાં અજાણતાં આવી જાય તેની જયણ રાખવી; વળી મેથી પ્રમુખની ભાજીનાં હેઠલાં બે પાનને અનંતકાય કહે છે તે પ્રથમથીજ કાઢી નાંખવા.
પુસ્તકાંતરમાં બાવીસ અભક્ષ્ય નીચે મુજબ પણ છે– पंचुंबरि चउ विगई अणायफल-कुसुम हिम विस करे । महि अ राईभोयण, घोलवडा रिंगणा चेव ॥१॥ पंपुट्टय सिंघाडय, वायंगण कार्यवाणिय तहेव । बावीस दव्वाइं अभख्खणीआई सढाणं ॥ २॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org